આજે બિપોરજોય વાવાઝોડું ભૂક્કા બોલાવશે

આજે બિપોરજોય વાવાઝોડું ભૂક્કા બોલાવશે : ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. દિલ્હી-એનસીઆરના લોકો પણ ભેજવાળી ગરમીથી પરેશાન છે. આ સાથે જ હવામાન વિભાગના લેટેસ્ટ રિપોર્ટથી રાહતની આશા જાગી છે. ચક્રવાત બિપોરજોય આગામી કેટલાક કલાકોમાં તોફાનમાં તીવ્ર બને તેવી સંભાવના છે.

આ કારણે અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ પડવાનો છે. ભારે પવન અને વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. આઇએમડીએ આ આગાહી કરી છે.

આજે બિપોરજોય વાવાઝોડું ભૂક્કા બોલાવશે

હવામાન વિભાગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, અતિ ગંભીર ચક્રવાત ‘બિપોરજોય’ ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તેવી અપેક્ષા નથી. હિમાચલ પ્રદેશમાં સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે.

Leave a Comment