BOB Office Assistant Recruitment 2024

BOB Office Assistant Recruitment 2024

BOB Office Assistant Recruitment 2024 : બેંક ઓફ બરોડાએ તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા પાલનપુરમાં ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે અરજીઓ આમંત્રિત કરી છે. BOB Office Assistant Recruitment 2024 સંબંધિત વધુ વિગતો માટે લાયક ઉમેદવારોએ 30 મે, 2024 સુધીમાં અરજી કરવી જરૂરી છે.