Buyer of land on the moon beware!

ચાંદ પર જમીન ખરીદનાર સાવધાન!

ચાંદ પર જમીન ખરીદનાર સાવધાન! : શું તમે પણ ચંદ્ર પર જમીન ખરીદી છે? અથવા ખરીદવાની યોજના બનાવી રહ્યા છો? તો આ સમાચાર તમારા કામના છે. હકીકતમાં, જ્યારથી ચંદ્રયાન 3 એ ચંદ્ર પર પગ મૂક્યો છે, ત્યારથી ચંદ્રની સપાટી પર જમીન ખરીદવાની ચર્ચા તેજ થઈ ગઈ છે.

Leave a Comment