CashDolls Assistance in Cyclone Affected Districts

બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય

બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય : ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે વધુમાં વધુ લોકો માટે પ્રતિ દિવસ રૂ. 100/- પ્રતિ દિવસ અને બાળક દીઠ રૂ. 60/-ની રોકડ સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચક્રવાત બિપોરજોય દરમિયાન વિસ્થાપિત વ્યક્તિઓને 5 (પાંચ) દિવસ.

Leave a Comment