ભારત સરકાર કપાસ નિગમમાં ભરતી, છેલ્લી તારીખ : 13-08-2023

ભારત સરકાર કપાસ નિગમમાં ભરતી @ cotcorp.org.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે ભારત સરકારના કપાસ નિગમમાં વિવિધ પદો પર કાયમી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ભારત સરકાર કપાસ નિગમમાં ભરતી 2023

સંસ્થાનું નામ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ 24 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 24 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ cotcorp.org.in

ભારત સરકાર કપાસ નિગમમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 24 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 ઓગસ્ટ 2023 છે.

ભારત સરકાર કપાસ નિગમમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય કપાસ નિગમ લિમિટેડ દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈની (માર્કેટિંગ), મેનેજમેન્ટ ટ્રેઈની (એકાઉન્ટ) તથા જુનિયર કૉમર્શિઅલ એક્ષેકયુટીવની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ભારત સરકાર કપાસ નિગમમાં ભરતી માટે પગારધોરણ

કપાસ નિગમની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
મેનેજમેન્ટ ટ્રેઈની (માર્કેટિંગ) રૂપિયા 30,000 થી 1,20,000
મેનેજમેન્ટ ટ્રેઈની (એકાઉન્ટ) રૂપિયા 30,000 થી 1,20,000
જુનિયર કૉમર્શિઅલ એક્ષેકયુટીવ રૂપિયા 22,000 થી 90,000

ભારત સરકાર કપાસ નિગમમાં ભરતી માટે લાયકાત

CCIની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

ભારત સરકાર કપાસ નિગમમાં ભરતીવ માટે કુલ ખાલી જગ્યા

કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની આ ભરતીમાં મેનેજમેન્ટ ટ્રેઈની (માર્કેટિંગ)ની 06, મેનેજમેન્ટ ટ્રેઈની (એકાઉન્ટ)ની 06 તથા જુનિયર કૉમર્શિઅલ એક્ષેકયુટીવની 81 આમ કુલ 93 જગ્યા ખાલી છે.

ભારત સરકાર કપાસ નિગમમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

કપાસ નિગમની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનુ રહેશે.

  • લેખિત પરીક્ષા
  • દસ્તાવેજો ચકાસણી
  • તબીબી પરીક્ષા

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ભારત સરકાર કપાસ નિગમમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.