Chandrayaan 3 Video

Chandrayaan 3 Video : જુઓ ચંદ્રનો શાનદાર નજારો

જુઓ ચંદ્રનો શાનદાર નજારો : ઈસરો દ્વારા વિક્રમ લેન્ડરના LPDC કેમેરા દ્વારા કેપ્ચર કરવામાં આવેલો વિડીયો જાહેર કર્યો, આ ડીવાઈસજ ચંદ્રયાન 3ની સોફ્ટ લેન્ડીંગ જગ્યા શોધશે. ઈસરોએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક નવો વિડીયો શેર કર્યો છે.

Leave a Comment