Chandrayaan 3 gave great news

ચંદ્રયાન 3 એ આપી મોટી ખુશખબર

ચંદ્રયાન 3 એ આપી મોટી ખુશખબર : ઈસરો(ISRO) ના વડા ડૉ. એસ. સોમનાથએ આદિત્ય-એલ1 ના સફળ પ્રક્ષેપણ પછી કહ્યું કે, ચંદ્રયાન-3 નું રોવર પ્રજ્ઞાન અત્યાર સુધીમાં ચંદ્રની સપાટી પર 100 મીટર ચાલ્યું છે. વિક્રમ લેન્ડર અને રોવર બંનેની સ્થિતિ બિલકુલ સારી છે.

Leave a Comment