Chandrayaan 3 spotted Chandrayaan 2

ચંદ્રયાન 3 ને જોવા મળ્યું ચંદ્રયાન 2

ચંદ્રયાન 3 ને જોવા મળ્યું ચંદ્રયાન 2 : ભારતનું મિશન ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરવાનું છે અને હવે ચંદ્રની સપાટી માત્ર બે દિવસ દૂર છે. 23 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે યોજાનાર સોફ્ટ લેન્ડિંગ પહેલા ચંદ્રયાન-3નું સ્વાગત કરવામાં આવ્યું છે.

Leave a Comment