Chandrayaan 3 Video

ચંદ્રયાન-3 દ્વારા સ્પેસક્રાફ્ટ માંથી ચંદ્રની પહેલી ઝલક મોકલી, જુઓ ચંદ્રનો વિડિઓ

ચંદ્રયાન-3 દ્વારા સ્પેસક્રાફ્ટ માંથી ચંદ્રની પહેલી ઝલક મોકલી : ISROના ચંદ્રયાન-3 મિશન માટે બનાવવામાં આવેલા ટ્વિટર હેન્ડલ પરથી તેને ટ્વિટ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં સફળતાથી એન્ટ્રી કરી લીધા બાદ સ્પેસક્રાફ્ટ માંથી ચંદ્રનો સૌ પ્રથમ વિડીયો મોકલ્યો, જુઓ ચંદ્રમાનો અદ્ભુત નજારો.

Leave a Comment