Chandrayaan 3 will reach where NASA has not reached

જ્યાં નાસા નથી પહોંચ્યું ત્યાં ચંદ્રયાન 3 પહોંચશે

જ્યાં નાસા નથી પહોંચ્યું ત્યાં ચંદ્રયાન 3 પહોંચશે : ચંદ્રયાન-3 ચંદ્રથી થોડાક કિલોમીટર દૂર છે. 23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગ સાથે ભારત અવકાશ સંશોધનમાં નવો ઈતિહાસ લખશે. અલબત્ત, ચંદ્ર પર પગ મૂકવાની બાબતમાં ભારત ચોથા નંબર પર હશે.

Leave a Comment