ધરે બેઠા ચેક કરો ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઇએ.. : દરેક વ્યક્તિનું વજન ઉંમર પ્રમાણે હોવુ ખૂબ જરૂરી છે. ઉંમર કરતા વઘારે વજન હોય તો હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. ઘણાં લોકોનું વજન ઉં મર કરતા ઘણું વધારે હોય છે. આ વધતુ વજન તમને અનેક ઘણી મુશ્કેલીમાં મુકી શકે છે.
વધતુ વજન તમને અનેક પ્રકારની બીમારીઓમાં ઝપેટી લે છે. આ માટે BMI ચેક કરીને તમે વધતા વજન પર કંટ્રોલ મેળવી શકો છો. આમ, તમારા મનમાં વજન અને ઉંમરને લઇને કોઇ પ્રશ્ન છે તો આ આર્ટિકલ ખાસ તમારા માટે છે. તો જાણો આ વિશે તમે પણ…
ધરે બેઠા ચેક કરો ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઇએ..
મેડિકલ ન્યૂઝ ટૂડે અનુસાર દરેક લોકોના શરીર અલગ હોય છે અને એમનું વજન પણ અલગ હોય છે. આ આયુષ્ય, ઉંચાઇ અને લિંગના આધાર પર નક્કી કરવામાં આવે છે. શોધકર્તાઓનું માનવુ છે કે સાચી ઉંમરમાં તમે વજન કંટ્રોલ કરી શકતા નથી તો સમય જતા અનેક પ્રકારની બીમારીઓની ઝપેટમાં તમે આવી શકો છો.
બીએમઆઇ કાઢવાની સરળ રીત
બોડી માસ ઇન્ડેક્સની ગણના કરવી છે તો તમે ઓનલાઇન કેલ્યુલેટરની મદદથી તમારી ઉંચાઇ અને વજન વિશે જાણકારી લઇ શકો છો. આ સિવાય બોડી માસ ઇન્ડેક્સ જાણવા માટે સામાન્ય ફોર્મૂલાનો ઉપયોગ કરી શકો છો.
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના ચાર્ટ અનુસાર નવજાતથી લઇને 60 વર્ષના લોકોને હાઇટ અને વજન અનુસાર નીચે આપેલી જાણકારી અનુસાર જાણી શકો છો.
નવજાત બાળકો
છોકારનું વજન- 3.3 કિલો
છોકરીનું વજન- 3.3 કિલો
2 થી 5 મહિનાના બાળકનું વજન
છોકરાનું વજન- 6 કિલો વજન
છોકરીનું વજન- 5.4 કિલો વજન
6 થી 8 મહિનાનું બાળક
છોકરાનું વજન- .2 કિલો
છોકરીનું વજન- 6.5 કિલો
9 મહિનાથી એક વર્ષ
છોકરાનું વજન- 10 કિલો
છોકરીનું વજન- 9.5 કિલો
2 થી 5 વર્ષની ઉંમર
છોકરાનું વજન- 12.5 કિલો
છોકરીનું વજન- 11.8 કિલો
6 થી 8 વર્ષની ઉંમર
છોકરાનું વજન- 12 થી 18 કિલો
છોકરીનું વજન- 14 થી 17 કિલો
9થી 11 વર્ષની ઉંમર
છોકરાનું વજન- 28 થી 31 કિલો
છોકરીનું વજન- 28 થી 31 કિલો
12 થી 14 વર્ષની ઉંમર
છોકરાનું વજન- 32 થી 38 કિલો
છોકરીનું વજન- 32 થી 36 કિલો
15 થી 20 વર્ષની ઉંમર
છોકરાનું વજન- 40 થી 50 કિલો
છોકરીનું વજન- 40 થી 45 કિલો
21 થી 30 વર્ષની ઉંમર
છોકરાનું વજન- 60 થી 70 કિલો
છોકરીનું વજન- 50 થી 60 કિલો
30 થી 40 વર્ષની ઉંમર
છોકરાનું વજન- 59 થી 75 કિલો
છોકરીનું વજન- 60 થી 65 કિલો
40 થી 50 વર્ષની ઉંમર
છોકરાનું વજન- 60 થી 70 કિલો
છોકરીનું વજન- 59 થી 65 કિલો
50 થી 60 વર્ષની ઉંમર
છોકરાનું વજન- 60 થી 70 કિલો
છોકરીનું વજન- 59 થી 65 કિલો
આનાથી ઓછુ તેમજ વધારે વજન હોય તો ડોક્ટરની સલાહ લઇ શકો છો.
Important Link
ઉંમર પ્રમાણે કેટલું વજન ચેક કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને ધરે બેઠા ચેક કરો ઉંમર પ્રમાણે કેટલું વજન હોવું જોઇએ.. સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.