તમારું Whatsapp કોઈ બીજું વાપરતું નથી ને ચેક કરી લો?

તમારું Whatsapp કોઈ બીજું વાપરતું નથી ને ચેક કરી લો? : આપણે સ્માર્ટફોનમા ઘણી એપ યુઝ કરતા હોઇએ છીએ. તેમા સૌથી વધુ આપણે Whatsapp યુઝ કરતા હોઇએ છીએ, Whatsapp એ હાલ મનોરંજન કરતા જરૂરીયાત બની ગયુ છે. નાના મોટા સૌ કોઇ Whatsapp યુઝ કરતા હોઇએ છીએ.

ઘણી વખત એવુ બને છે કે આપનુ Whatsapp Link device કરી બીજાના ફોન કે કોમ્પ્યુટર મા પણ ખોલી શકાય છે. શુંં તમારૂ Whatsapp બીજાના કોઇના ફોન કે કોમ્પ્યુટર માખુલ્લુ નથી ને ? તે કેમ ચેક કરવુ તેના સ્ટેપ જોઇએ.

અત્યારે આપણે બધા વોટ્સએપ યુઝ કરતા હોય છે. પરંતુ કોઇ બીજી વ્યક્તિ તમારા વોટ્સએપને યુઝ કરી રહ્યુ છે? એવો સવાલ તમારા મનમાં થાય છે. આના અનેક કારણ હોઇ શકે છે. જો આવુ હોય તો એટલે કે તમારા વોટ્સએપ મેસેજીસ પર પહેલાથી જ રીડ થયેલા મળશે.

તમારું Whatsapp કોઈ બીજું વાપરતું નથી ને ચેક કરી લો?

ઘણી વખત કોઇ ને તમે મેસેજ નહીં કર્યો હોય પરંતુ તમારા નંબરથી તેની સાથે Whatsapp પર વાત-ચીત થઇ હોય છે. તમે વિચારી રહ્યાં છો કે આવુ કેવી રીતે બની શકે છે.

હકીકતમા Whatsapp ના એક ફીચરની મદદથી કોઇપણ વ્યક્તિ એવુ કરી શકે છે. પહેલા આ Whatsapp પર ફક્ત વોટ્સએપ વેબનું ઓપ્શન મળૅતુ હતુ એટલે કે માત્ર કોમ્પ્યુટર પર જ તેને યુઝ કરી શકાતુ હતુ. પરંતુ હવે તેની પર નવુ ફીચર આવી ગયુ છે.

હવે યૂઝર્સને મલ્ટી ડિવાઇસ સપોર્ટ આપવામાં આવ્યા છે. તેની મદદથી તમે એક થી વધારે ફોન પર એક જ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો.

તમારું Whatsapp કોઈ બીજું વાપરતું નથી ને ચેક કરી લો?

જો તમને લાગે છે કે, તમારી સાથે પણ આવુ થઇ રહ્યું છે તો તમારુ Whatsapp કેટલી ડીવાઇસ પર એકટીવ છે તે જોવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ ફોનમાં વોટ્સએપ ઓપન કરો.
  • તેમા ઉપર આપેલા ત્રણ ટપકાનો ઓપ્શન ઓપન કરો.
  • અહીં તમને Linked Device નામનુ એક ઓપ્શન જોવા મળશે.
  • આ ઓપ્શનમાં તમે જોઇ શકશો કે તમારુ એકાઉન્ટ કેટલી ડીવાઇસ પર એક્ટિવ છે. તમે ઇચ્છો તો Whatsapp Link device ને રિમૂવ પણ કરી શકો છો.
  • હકીકતમાં કંપનીએ કેમ્પેનિયન મોડનું ફીચર રિલીજ કર્યુ છે. જે અત્યારે બીટા યુઝર્સને મળી રહ્યા છે. આ ફીચરની મદદથી એક જ વોટ્સએપ એકાઉન્ટ બે ફોનમાં યૂઝ કરી શકાય છે.
  • તે માટે સેકેન્ડરી ફોનમાં વોટ્સએપ ઓપન કરવુ પડશે. અહીં એકાઉન્ટ રજીસ્ટર પેજના ટોપ કોર્નરમાં ત્રણ ડોટ મળશે, તેની પર ક્લિક કરવાનું રહેશે.

હવે Whatsapp Link device નું ઓપ્શન મળશે. જેની મદદથી તમે પ્રાઇમરી ફોનને તેનાથી ક્નેક્ટ કરી શકો છો. તે માટે બીજા ફોનના QR Codeને પહેલા ફોનથી સ્કેન કરવાનું રહેશે. તેવામાં બંને ફોન્સમાંથી એક જ ફોનનો કોડ ચાલુ રાખીને બીજુ તેમાંથી રીમુવ કરી શકાય છે.

સમયાંતરે સાવચેતી માટે તમારૂ વોટસઅપ કેટલી ડીવાઇસમા ખુલ્લુ છે તે ચેક કરતુ રહેવુ જોઇએ. આમ આ સુવિધાથી તમારુ વોટસાપ કેટલી ડીવાઇસ મા ખુલ્લુ છે તે સરળતાથી ચેક કરી શકાય છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને તમારું Whatsapp કોઈ બીજું વાપરતું નથી ને ચેક કરી લો? સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.