You are searching for Check the result of class 10 from here @ gseb.org ? Here You can Check fast GSEB SSC Result. ધોરણ 10નું પરિણામ અહીંથી ચેક કરો. આજે આ તારીખ 25-05-2023 ના રોજ સવારે 08:00 કલાકે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. સૌથી પહેલા તમેં અહીંથી GSEB ધોરણ 10નું રિઝલ્ટ અહીંથી જોઈ શકશો.
ધોરણ 10નું પરિણામ અહીંથી ચેક કરો @ gseb.org અને @ gsebeservice.com : ધોરણ 10 ના પરિણામ ની વાર જોતા વિદ્યાર્થીઓ માટે આવ્યા નવા સમાચાર, જાણો ક્યારે આવશે ધોરણ 10 નું રીઝલ્ટ. તાજેતર માં ધોરણ 10 ની બોર્ડ ની પરિક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ (SSC 10th Result 2023) પરિણામ ની રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલ માં અમે ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.
GSEB SSC Class 10 Result 2023
પોસ્ટનું નામ | ધોરણ 10 પરિણામ બાબત |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
પરિણામનું નામ | GSEB SSC RESULT 2023 |
પરિણામની તારીખ | 25-05-2023 |
વેબસાઈટ | @ gseb.org અને @ gsebeservice.com |
ધોરણ 10નું પરિણામ 2023
આ વર્ષે કુલ 9.56 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. આ માટે રાજ્યના 33 જિલ્લાઓમાં 958 પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં છે.
આ બોર્ડની પરીક્ષા અંગે જે-તે જિલ્લાના શિક્ષણ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને પ્રશ્ન પેપર તેમજ ઉત્તરવહીઓને લાવવા અને લઈ જવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જે-તે જિલ્લાના મુખ્ય સેન્ટર પરથી વર્ક આધારિત સુપરવાઈઝરની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.
GSEB SSC પરિણામ તારીખ અને સમય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14મી માર્ચથી ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલી હતી. નવીનતમ અપડેટ મુજબ GSEB SSC પરિણામ 25-05-2023 તારીખ સુધીમાં જાહેર થઈ શકે છે.
ધોરણ 10નું રિજલ્ટ ચેક કરવા માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?
ગુજરાત બોર્ડ ધોરણ 10માનું પરિણામ 2023 GSEB ચકાસવા માટે, વિદ્યાર્થીઓએ તેમનો સીટ નંબર દાખલ કરવો પડશે. GSEB SSC 2023ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવી હતી.
GSEB ધોરણ 10નું પરિણામ 2023 મે 2023 ના 25-05-2023 જાહેર. આ લિક પર કિલ્ક કરી મેળવો પરિણામ @ www.gseb.org પર પ્રકાશિત થાય ત્યારે ગુજરાત SSC પરિણામ 2023 જોવા માટે સીધી લિંક.
GSEB ધોરણ 10 નું પરિણામ ઓનલાઇન કેવી રીતે તપાસવું?
- સ્ટેપ 1 – સૌપ્રથમ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org અને @ gsebeservice.com પર જાઓ.
- સ્ટેપ 2 – હોમપેજ પર, GSEB બોર્ડ SSC પરિણામ 2023 લિંક પર ક્લિક કરો
- સ્ટેપ 3 – નવું પેઝ ખુલશે જેમાં વિદ્યાર્થીનો સિરિયલ નંબર અને રોલ નંબર દાખલ કરવાનું રહેશે.
- સ્ટેપ 4 – Go બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 5 – Go બટન પર ક્લિક કર્યા પછી નીચે રિઝલ્ટ Show થશે.
GSEB SSC 10 રિજલ્ટનું Whatsapp દ્વારા કેવી રીતે મેળવવું?
રાજ્યમાં ધોરણ 10નું પરિણામ 25-05-2023 તારીખે જાહેર કરવામાં આવશે. જેના માટે વોટ્સએપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે. આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.
Whatsapp દ્વારા ધોરણ 10 નું રિઝલ્ટ મેળવવા અહીં ક્લીક કરો
SMS દ્વારા પરિણામ કરી શકશો ચેક
વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ SSC <space>રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.
ધોરણ 10નું પરિણામ મેળવવા માટે 56263 SMS કરો | SSC <space> Seat Number |
GSEB ધોરણ 10 નું પરિણામ 2023 કેવી રીતે તપાસવું?
તમારા ગુજરાત બોર્ડના ધોરણ 10માનું પરિણામ 2023 WhatsApp દ્વારા એક્સેસ કરવા માટે, આ સરળ પગલાં અનુસરો:
પગલું 1: સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
www.gseb.org પર GSEBની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે સચોટ અને અદ્યતન માહિતીના પ્રાથમિક સ્ત્રોત તરીકે સેવા આપે છે.
પગલું 2: ગુજરાત 10મું પરિણામ 2023, GSEB SSC પરિણામ 2023 ટેબ પર નેવિગેટ કરો.
એકવાર વેબસાઇટ પર, ગુજરાત 10મું પરિણામ 2023 અથવા GSEB SSC પરિણામ 2023 માટે ખાસ સમર્પિત ટેબને શોધો અને ક્લિક કરો.
પગલું 3: પરિણામ ઍક્સેસ કરો.
ટેબ પર ક્લિક કરવા પર, તમને એક પૃષ્ઠ પર નિર્દેશિત કરવામાં આવશે જ્યાં તમે તમારો રોલ નંબર દાખલ કરી શકો છો. તમારો રોલ નંબર ચોક્કસ રીતે દાખલ કરો અને પરિણામ તમારી સ્ક્રીન પર દેખાય તેની રાહ જુઓ.
પગલું 4: પરિણામ ડાઉનલોડ કરો.
પરિણામ પ્રદર્શિત થયા પછી, તમે ભાવિ સંદર્ભ માટે તમારા GSEB વર્ગ 10 પરિણામ 2023 ની નકલ ડાઉનલોડ અને સાચવવાનું પસંદ કરી શકો છો.
Important Link
પરિણામ જોવાની લિંક | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | @ gseb.org અને @ gsebeservice.com |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો,
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને ધોરણ 10નું પરિણામ અહીંથી ચેક કરો @ gseb.org અને @ gsebeservice.com સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.