ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ । ધોરણ 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ @ gsebeservice.com : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. બંને વર્ગોની પરીક્ષાઓ 10-07-2023 થી 14-07-2023 દરમિયાન યોજાવાની છે.