ધોરણ 10 અને 12નું પરિણામ આ તારીખે જાહેર થશે @ gseb.org

ધોરણ 10 અને 12નું પરિણામ આ તારીખે જાહેર @ gseb.org : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ- એપ્રિલમાં લેવાયેલી ધોરણ.૧૦ અને ધોરણ. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામને લઈ અનેક અફવાવો અને ગેરમાર્ગે દોરતી તારીખો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

પરંતુ બોર્ડના અધિકારીઓ પાસેથી મળેલી વિગત મુજબ ધોરણ.૧૦નું પરિણામ આ વખતે ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ કરતાં વહેલુ ૨૫મી આસપાસ એટલે કે, આ અઠવાડીયામાં જાહેર થશે.

ધોરણ-10ની આટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.27 માર્ચ 2023ના રોજ માર્ચની પરીક્ષામાં ધોરણ-10 ના પ્રથમ સેશનમાં ગુજરાતી-દ્વિતીય ભાષા વિષયમાં કુલ-118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-117512 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં.

Whatsapp દ્વારા GSEB ધોરણ 10 નું પરિણામ મેળવો

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 14મી માર્ચથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ધોરણ-10ની પરીક્ષા 28મી માર્ચ સુધી યોજાઈ હતી જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29મી માર્ચ સુધી તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચ સુધી યોજાઈ હતી.

SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ મેળવો

ધોરણ 10 અને 12નું પરિણામ આ તારીખે જાહેર

પોસ્ટનું નામ ધો-૧૨ સામાન્ય પ્રવાહ પહેલા ધો-૧૦નું પરિણામ જાહેર થશે
ટાઇટલ ધોરણ 10 અને 12નું પરિણામ આ તારીખે જાહેર
પરીક્ષા SSC & HSC
પરીક્ષા મોડ ઑફલાઇન
સત્તાવાર વેબસાઇટ @ gseb.org

ધો.૧૦ના ૯.૫૦ લાખ જેટલા વિદ્યાથીઓના પરિણામની પ્રક્રિયા પૂર્ણ

જ્યારે ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૦મી આસપાસ એટલે કે, આવતા અઠવાડીયામાં જાહેર થશે. હાલમાં ધોરણ.૧૦ના અંદાજે ૯.૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે, જ્યારે સામાન્ય પ્રવાહની કાર્યવાહી છેલ્લા તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે.

ગયા વર્ષે 958 કેન્દ્રો પરથી લેવામાં આવી હતી પરીક્ષા

ધોરણ 10 પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા વર્ષે માર્ચ એપ્રિલ-2022 રાજ્યના 81 ઝોનના 958 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3,183 પરીક્ષાસ્થળો (બિલ્ડીંગો) અને 33,245 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

10નું પરિણામ આ સપ્તાહે, 12નું આવતા અઠવાડીયે જાહેર

ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૪ માર્ચથી શરૂ થઈ હતી અને ૨૯મી એપ્રિલ સુધી ચાલી હતી. ધોરણ.૧૦ની પરીક્ષા માટે ૯,૫૬,૭૫૩ ઉમેદવારો સંસ્કૃત પ્રથમાના ૬૪૪ ઉમેદવાર નોંધાયા હતાં. જેમાં નિયમિત ૭,૪૧,૩૩૭, ખાનગી ૧૧,૨૫૮, રિપીટર ૧,૬૫,૫૭૬, ખાનગી રિપીટર ૫,૪૭૨, આઈસોલેટેડ ૩૩,૧૧૦, ડીસેબલ ૪,૦૩૪ વિદ્યાર્થી સમાવેશ થયો હતો.

ધોરણ 10 પરિણામની તારીખ જાહેર। GSEB SSC 10 પરિણામની તારીખ જાહેર
GSEB class 10 Result announce date

ધોરણ.૧૦ની પરીક્ષા રાજ્યના કુલ ૮૩ ઝોનના ૯૫૮ કેન્દ્રોના ૩૧,૮૧૯ બ્લોકમાં લેવામાં આવી હતી. આવી જ રીતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૬૫,૫૨૮ વિદ્યાર્થી, જેમાં નિયમિત ૪,૮૦,૭૯૪, ખાનગી નિયમિત ૩૪,૬૧૭, રિપીટર ૨૯,૯૮૧ નોંધાયા હતા.

Important Link

સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,Gujjuonline

ધોરણ 10 પરિણામની ફાઇનલ તારીખ જાહેર

RTE પ્રવેશ પરિણામ જાહેર

ધોરણ 12 ના વિદ્યાર્થીઓ કરો આ 10 કોર્સ અને મેળવો લાખોની નોકરી

ધોરણ 10 અને 12 પછી શું કરવું?

Whatsapp દ્વારા GSEB ધોરણ 10 નું પરિણામ મેળવો

ધોરણ 12 પરિણામની ફાઇનલ તારીખ જાહેર

SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ મેળવો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ધોરણ 10 અને 12નું પરિણામ આ તારીખે જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.