ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ જાહેર @ www.gseb.org : 28/07/2023 ના રોજ સવારે 08:00 કલાકે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ @ www.gseb.org જુલાઈ-2023 માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા વર્ગ-10 (SSC) અને સંસ્કૃત પ્રથમ પૂરક પરીક્ષાના પરિણામો જાહેર કરશે.