ધોરણ 12 આર્ટસ પરિણામની તારીખ જાહેર : GSEB મે 2023 ના અંતિમ સપ્તાહમાં 12મા ધોરણનું પરિણામ જાહેર કરવા માટે તૈયાર છે. 2જી મે 2023 ના રોજ, સવારે 9 વાગ્યે, GSEB એ પહેલાથી જ વિજ્ઞાન પ્રવાહના પરિણામની જાણ કરી દીધી હતી.