Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ મેળવો

Are You Looking for Get Class 12 Science Result via Whatsapp @ www.gseb.org। શું તમે Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ મેળવો જોવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023 ની પુરી જાણકારી બતાવવામાં આવી છે.

Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ @ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે.

Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ મેળવો

Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ મેળવો વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી,દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. GSEB HSC Science Result 2023, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

Whatsapp Number 6357300971

Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ

પોસ્ટનું નામ HSC Science Result News 2023
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાનું નામ ધો-12 સાયન્સ
ધો-12 સાયન્સ ના કુલ વિદ્યાર્થીઓ 1.26 લાખ
વેબસાઈટ @ www.gseb.org

આવતી કાલે જાહેર થશે 12 સાયન્સ નું પરિણામ

Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ મેળવો બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આવતીકાલે ધોરણ-12 નું પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે વિદ્યાર્થીઓ જોઈ શકશે. આવતી કાલે સવારે 9 વાગ્યે બોર્ડ વેબસાઈડ પર પરિણામ જોઈ શકાશે. તો સાથે જ GUJCET નું પરિણામ પણ આવતીકાલે જાહેર થશે.

બોર્ડ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ મુજબ વિદ્યાર્થીઓ@ www.gseb.org પરથી સવારે 10.00 વાગ્યાથી બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરી અને પરિણામ મેળવી શકશે. આ પરિણામ ઓનલાઈન સ્વરૂપે જ હશે.

પરિણામ જાહેર કરવા અંગે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર ધોરણ-12 સાયન્સ અને Gujcetનું પરિણામ 2 મે 2023ના રોજ સવારે 9 વાગ્યે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ (પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ
Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ

GSEB HSC Result 2023

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ-2023માં લેવામાં આવી હતી. ધોરણ 12 સાયન્સમાં 1.26 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી, તે તમામ વિદ્યાર્થીઓનું આવતીકાલે ભાવિ નક્કી થશે. કારણ કે આવતી કાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થવાનું છે. સવારે 9 વાગ્યે વિદ્યાર્થીઓનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ મેળવો ગુજરાત ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ બોર્ડની ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતીકાલે સવારે 9 વાગ્યે જાહેર થવાનું છે. બોર્ડના પરિણામ સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.

સવારે 9 વાગ્યે @ www.gseb.org વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાના સીટ નંબરના આધારે પરિણામ મેળવી શકેશે સાથે ગુજરાત માધ્યમિક સ્કૂલ બોર્ડ દ્વારા પ્રથમ વખત વિદ્યાર્થીઓ માટે અલાયદી સુવિધા ઉપલભ્ધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વેબસાઈટની સાથે વોટ્સએપ પર પણ પોતાનું પરિણામ મેળવી શકેશે.

વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક નંબર મોકલીને પરિણામ મેળવી શકશે. ધોરણ 12 સાયન્સની પરિક્ષા 13 માર્ચથી 29 માર્ચ સુધી ચાલી હતી. ત્યારે પરિક્ષા પૂર્ણ થયાંના એક મહિનામાં જ એટલે કે 2મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. આવતી કાલે વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઈન જ પરિણામ મેળવી શકશે. 3 દિવસ બાદ વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે.

Important Link

પરિણામ જોવાની લિંક અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ મેળવો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.