કલેકટર કચેરી નર્મદામાં ભરતી @ narmada.nic.in :કલેક્ટર કચેરી નર્મદાએ અખબારમાં કાયદા અધિકારીની ખાલી જગ્યાની જાહેરાત પ્રકાશિત કરી છે. આ નોકરી કરારના આધારે છે. કલેક્ટર કચેરી નર્મદામાં આ કાયદા અધિકારીની ખાલી જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. પસંદગી પામેલા ઉમેદવારોને નિયમો અનુસાર ફિક્સ માસિક પગાર મળે છે.