ગુજરાતના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામા વધારો : કર્મચારીઓને તેમના મુળ પગાર ઉપર મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. જે દર વર્ષે વર્ષ મા 2 વખત નવા રેટ જાહેર કરવામા આવે છે. જેમા 1 જાન્યુઆરી અને 1 જુલાઇ થી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા મા વધારો આપવામા આવે છે.