DA Latest News 2024

DA Latest News 2024

DA Latest News 2024 : નમસ્કાર મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો રાહ જોઈ રહ્યા કે તેમના મોંઘવારી ભથ્થામાં ક્યારે વધારો થશે અને તે ક્યારેય 50% થશે. એવા માં તેમને જણાવી દઈએ કે સરકાર દ્વારા એક જાન્યુઆરી 2024 થી મોંઘવારી ભથ્થું 50% કરી દેવામાં આવ્યું છે.