ગુજરાતમાં ફરીથી માવઠાની ખતરનાક આગાહી

ગુજરાતમાં ફરીથી માવઠાની ખતરનાક આગાહી : હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક વીજીન લાલે હવામાન વિશે નવી આાગાહી કરતાં જણાવ્યું હતું કે 6 અને 7 તારીખ દરમ્યાન કમોસમી વરસાદની આગાહી છે. જેમાં 7 તારીખે વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

ગુજરાતમાં ફરીથી માવઠાની ખતરનાક આગાહી સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાં છે. 7 તારીખે રાજકોટ, અમરેલી, દાહોદ, ડાંગમાં વરસાદની સંભાવનાં છે. જો કે બીજી તરફ હવે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવનાં છે. ત્યારે અમદાવાદમાં હાલ તાપમાનનો પારો 39 ડીગ્રી છે.

ગુજરાતમાં ફરીથી માવઠાની ખતરનાક આગાહી

જે વધીને 41 થી 42 ડીગ્રી જઈ શકે છે. તો આ તરફ આગામી 48 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો વળી આજે 7 તારીખે દાહોદ, તાપી, ડાંગ તેમજ રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ બાદ ગરમીના પ્રમાણમાં વધારો થશે. તેમજ 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. મોટાભાગના જીલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી ઉપર રહેશે. 9 મે થી અમદાવાદમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો,Gujjuonline

વાવાઝોડું મોચા લાવશે તબાહી? સરકાર દ્વારા ગુજરાત હાઈઍલટ પર

SBI ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ATM માંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાઈ

ઘર બેઠા ચેક કરો તમારી જમીન કોના નામે છે, વારસદાર માં કોના કોના નામ છે

હવે HDFC ના ગ્રાહકો Credit Card દ્વારા UPI પેમેન્ટ કરી શકશે

ફક્ત 2 મિનિટમાં ગેસ બુકિંગ કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતમાં ફરીથી માવઠાની ખતરનાક આગાહી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.