ધોનીએ ક્રિકેટ છોડ્યું અને ફિલ્મમાં ધૂમ મચાવશે : અનુભવી મહેન્દ્ર સિંહ ધોની જેણે ભારતને પોતાની કપ્તાનીમાં બે વર્લ્ડ કપ અપાવ્યા છે તે હવે ક્રિકેટ છોડીને અભિનયની દુનિયામાં પ્રવેશ કરી શકે છે. તે ઘણી જાહેરાતોમાં દેખાયો છે અને ઘણી જાણીતી બ્રાન્ડ સાથે સંકળાયેલો છે.