ગુજરાતના 33 જિલ્લા ના નામ। Gujarat na Jilla। ગુજરાતના જિલ્લા અને તાલુકા pdf

Are You Looking For Gujarat na Jilla Name । શું તમે ગુજરાતના 33 જિલ્લા ના નામ શોધીક રહ્યા છો? તો તમારા માટે અહીં ગુજરાતના 33 જિલ્લા ના નામ અને તાલુકા ના નામ લાવ્યા છીએ. અહી અમે આપની સાથે ગુજરાત ના જિલ્લાઓ(Gujarat na Jilla) વિશે જાણકારી આપી છે.

Gujarat na Jilla : અહીં ગુજરાતના 33 જિલ્લા ના નામ સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતનાં સ્થાપના સમયના જિલ્લા, કયા જિલ્લામાંમાંથી કયો નવો જિલ્લો બન્યો, કયા મુખ્યમંત્રીના સમયમાં જિલ્લો બન્યો, નદી અને રાજાઓ પરથી Gujarat na jilla નામ હોય તે જિલ્લાના નામની યાદી, જિલ્લાનું નામ અને મુખ્ય મથકનું નામ અલગ હોય તેવા જિલ્લાની યાદી, અને છેલ્લે ગુજરાતમાં તમામ જિલ્લાની વિસ્તૃત માહિતી સાથે જિલ્લાની mcq ક્વિઝ અહીં આપવામાં આવી છે.

ગુજરાતના જિલ્લા અને તાલુકા pdf : 33 જિલ્લા ના નામ । Gujarat na jilla 2023 List । ગુજરાતના કુલ જિલ્લા । Gujarat na jilla na name । ગુજરાત ના જિલ્લા pdf । How many district in gujarat 2023 ? । મધ્ય ગુજરાતના જિલ્લા । Districts in Gujarat । Map of Gujarat in Gujarati । ગુજરાત ના જિલ્લા બુક । ગુજરાતના 33 જિલ્લા ના નામ । ગુજરાતના જિલ્લા અને તાલુકા pdf

New District of Gujarat : How Many Taluka in Gujarat । ગુજરાતના જિલ્લા અને તેના મુખ્ય મથક ગુજરાતના કુલ જિલ્લા । ગુજરાત ના તાલુકા ના નામ ગુજરાતના જિલ્લાના નામ । ગુજરાતના જિલ્લા અને તાલુકા । ગુજરાતના જિલ્લા અને તાલુકા PDF Download । ગુજરાતના કુલ ગામડા । ગુજરાતના જિલ્લા કેટલા

About of Gujarat na Jilla | ગુજરાતના 33 જિલ્લા ના નામ

ગુજરાત કે જેની સ્થાપના 1લી મે 1960 ના રોજ થયી હતી. સ્થાપના સમયે ગુજરાત માં કુલ જિલ્લા(District) ની સંખ્યા માત્ર 17 હતી જે અત્યારે જુદા જુદા 6 વિભાજન થયા બાદ 33 સુધી પહોચી ગયી છે.હાલ ગુજરાતમાં 33 જિલ્લા અને 250 જેટલા તાલુકાઓ અસ્તિત્વમાં છે.

આજ ના આ લેખ માં અમે આપને ગુજરાત ના તમામ જિલ્લા ની સ્થાપના ક્યારે થઈ અને તેનું મુખ્ય મથક કયું છે તેની માહિતી પ્રદાન કરીશું.ગુજરાત માં 33 જિલ્લા અને 267 જેટલા તાલુકાઓ છે. ગુજરાતના જિલ્લા અને તાલુકા pdf Download કરવાની લિંક નીચે આપેલી છે. વસ્તી ની દ્રષ્ટિ એ અમદાવાદ જિલ્લો સૌથી મોટો અને વિસ્તાર ની દ્રષ્ટિ એ કચ્છ જિલ્લો સૌથી મોટો છે.અહીં તમને જિલ્લા પ્રમાણે વસ્તી, તાલુકા, ગામ વિષે ની માહિતી આપેલી છે.

  • ગુજરાત ની સ્થાપના 1લી મે 1960 ના રોજ થઇ હતી.
  • ગુજરાત ભારત ના પશ્ચિમ કાંઠે આવેલું છે અને 1,600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે.
  • ગુજરાત વિસ્તાર ની દ્રષ્ટિ એ ભારતનું પાંચમું સૌથી મોટું રાજ્ય છે અને વસ્તી પ્રમાણે નવમું એટલે કે સૌથી મોટું રાજ્ય છે.
  • ગુજરાત માં કેટલા જીલ્લા છે? (Gujarat na jilla ketla) 33 જીલ્લા છે.

આ પણ વાંચો, ગુજરાતના તમામ ગામના નકશા જુવો

Gujarat na Jilla। ગુજરાતના 33 જિલ્લા ના નામ

ગુજરાત ના જિલ્લા ના નામ જિલ્લાનું વડુ મથક સ્થાપના વર્ષ
અમદાવાદ અમદાવાદ 1960
અમરેલી અમરેલી 1960
આણંદ આણંદ 1997
અરવલ્લી મોડાસા 2013
બનાસકાંઠા પાલનપુર 1960
ભરૂચ ભરુચ 1960
ભાવનગર ભાવનગર 1960
બોટાદ બોટાદ 2013
છોટાઉદેપુર છોટાઉદેપુર 2013
દાહોદ દાહોદ 1997
ડાંગ આહવા 1960
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 2013
ગાંધીનગર ગાંધીનગર 1964
ગીર સોમનાથ વેરાવળ 2013
જામનગર જામનગર 1960
જુનાગઢ જુનાગઢ 1960
કચ્છ ભુજ 1960
ખેડા નડિયાદ 1960
મહીસાગર લુણાવાડા 2013
મહેસાણા મહેસાણા 1960
મોરબી મોરબી 2013
નર્મદા રાજપીપળા 1997
નવસારી નવસારી 1997
પંચમહાલ ગોધરા 1960
પાટણ પાટણ 2000
પોરબંદર પોરબંદર 1997
રાજકોટ રાજકોટ 1960
સાબરકાંઠા હિમ્મતનગર 1960
સુરત સુરત 1960
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર 1960
તાપી વ્યારા 2007
વડોદરા વડોદરા 1960
વલસાડ વલસાડ 1966

ગુજરાત ના તાલુકા ના નામ ગુજરાતના જિલ્લાના નામ । District Names of Gujarat

No. જિલ્લો. મુખ્ય મથક કુલ તાલુકા તાલુકા ના નામ
1 અમદાવાદ જિલ્લો અમદાવાદ 10 અમદાવાદ સીટી,
બાવળા,
સાણંદ,
ધોલેરા,
ધંધુકા,
ધોળકા,
દસ્ક્રોઇ,
દેત્રોજ-રામપુરા,
માંડલ,
વિરમગામ
2 અમરેલી અમરેલી 11 અમરેલી,
બગસરા,
બાબરા,
જાફરાબાદ,
રાજુલા,
ખાંભા,
ધારી,
લાઠી,
સાવરકુંડલા,
લીલીયા,
કુકાવાવ
3 અરવલ્લી મોડાસા 6 મોડાસા,
ભિલોડા,
ધનસુરા,
બાયડ,
મેઘરજ,
માલપુરા
4 આણંદ આણંદ 8 આણંદ,
ખંભાત,
બોરસદ,
પેટલાદ,
તારાપુર,
સોજિત્રા,
આંકલાવ,
ઉમરેઠ
5 કચ્છ ભુજ 10 ભુજ,
ભચાઉ,
અંજાર,
અબડાસા(નલિયા),
માંડવી,
મુંદ્રા,
રાપર,
ગાંધીધામ,
લખપત,
નખત્રાણા
6 ખેડા નડિયાદ 10 ખેડા,
નડિયાદ,
કઠલાલ,
મહેમદાવાદ,
કપડવંજ,
ઠાસરા,
મહુધા,
ગલતેશ્વર,
માતર,
વસો
7 ગાંધીનગર ગાંધીનગર 4 ગાંધીનગર,
કલોલ,
દહેગામ,
માણસા
8 ગીર સોમનાથ વેરાવળ 6 વેરાવળ,
કોડીનાર,
ઉના,
સુત્રાપાડા,
ગીર ગઢડા,
તાલાલા,
9 છોટાઉદેપુર છોટાઉદેપુર 6 છોટાઉદેપુર,
સંખેડા,
જેતપુર-પાવી,
કવાટ,
બોડેલી,
નસવાડી
10 જામનગર જામનગર 6 જામનગર,
જામજોધપુર,
જોડીયા,
લાલપુર,
ધ્રોળ,
કાલાવડ
No. જિલ્લો. મુખ્ય મથક કુલ તાલુકા તાલુકા ના નામ
11 જૂનાગઢ જૂનાગઢ 10 જૂનાગઢ શહેર,
જુનાગઢ ગ્રામ્ય,
ભેસાણ,
કેશોદ,
માણાવદર,
મેંદરડા,
માળિયા-હાટીના,
માંગરોળ,
વિસાવદર,
વંથલી
12 ડાંગ આહવા 3 આહવા,
વધાઈ,
સુબીર
13 તાપી વ્યારા 7 વ્યારા,
ડોલવણ,
કુકરમુંડા,
સોનગઢ,
નિઝર,
વાલોડ,
ઉચ્છલ
14 દાહોદ દાહોદ 9 દાહોદ,
ઝાલોદ,
ધાનપુર,
સિંગવડ,
ફતેપુરા,
ગરબાડા,
દેવગઢ બારીયા,
લીમખેડા,
સંજેલી
15 દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 4 દ્વારકા,
કલ્યાણપુર,
ભાણવડ,
ખંભાળિયા
16 નર્મદા રાજપીપળા 5 નાંદોદ,
સાગબારા,
ડેડીયાપાડા,
ગરુડેશ્વર,
તિલકવાડા
17 નવસારી નવસારી 6 નવસારી,
ગણદેવી,
ચીખલી,
વાસંદા,
જલાલપોર,
ખેરગામ
18 પંચમહાલ ગોધરા 7 ગોધરા,
હાલોલ,
કાલોલ,
ઘોઘંબા,
જાંબુઘોડા,
શહેરા,
મોરવા-હડફ
19 પાટણ પાટણ 9 પાટણ,
રાધનપુર,
સિદ્ધપુર,
ચાણસ્મા,
સાંતલપુર,
હારીજ,
સમી,
સરસ્વતી,
શંખેશ્વર
20 પોરબંદર પોરબંદર 3 પોરબંદર,
રાણાવાવ,
કુતિયાણા
No. જિલ્લો. મુખ્ય મથક કુલ તાલુકા તાલુકા ના નામ
21 બનાસકાંઠા પાલનપુર 14 પાલનપુર,
થરાદ,
ધાનેરા,
વાવ,
દિયોદર,
ડીસા,
કાંકરેજ,
દાંતા,
દાંતીવાડા,
વડગામ,
લાખણી,
ભાભર,
સુઈગામ,
અમીરગઢ
22 બોટાદ બોટાદ 4 બોટાદ,
ગઢડા,
બરવાળા,
રાણપુર
23 ભરૂચ ભરૂચ 9 ભરૂચ,
અંકલેશ્વર,
આમોદ,
વાગરા,
હાંસોટ,
જંબુસર,
નેત્રંગ,
વાલીયા,
જગડિયા
24 ભાવનગર ભાવનગર 10 ભાવનગર,
ઘોઘા,
મહૂવા,
ગારીયાધાર,
ઉમરાળા,
જેસર,
પાલીતાણા,
શિહોર,
તળાજા,
વલભીપુર
25 મહીસાગર લુણાવડા 6 લુણાવડા,
કડાણા,
ખાનપુર,
બાલાસિનોર,
વીરપુર,
સંતરામપુર
26 મહેસાણા મહેસાણા 11 મહેસાણા,
કડી,
ખેરાલુ,
બેચરાજી,
વડનગર,
વિસનગર,
વિજાપુર,
ઊંઝા,
જોટાણા,
સતલાસણા,
ગોજારીયા
27 મોરબી મોરબી 5 મોરબી,
માળીયા
મીયાણા,
હળવદ,
વાંકાનેર,
ટંકારા
28 રાજકોટ રાજકોટ 11 રાજકોટ,
ગોંડલ,
ધોરાજી,
જામકંડોરણા,
જેતપુર,
જસદણ,
કોટડાસાંગાણી,
પડધરી,
ઉપલેટા,
લોધિકા,
વિછીયા
29 વડોદરા વડોદરા 8 વડોદરા,
કરજણ,
પાદરા, ડ
ભોઇ,
સાવલી,
શિનોર,
ડેસર,
વાઘોડીયા
30 વલસાડ વલસાડ 6 વલસાડ,
કપરાડા,
પારડી,
વાપી,
ધરમપુર,
ઉંમરગામ
31 સાબરકાંઠા હિંમતનગર 8 હિંમતનગર,
ખેડબ્રહ્મા,
પ્રાંતિજ,
ઇડર,
તલોદ,
પોશીના,
વિજયનગર,
વડાલી
32 સુરત સુરત 10 સુરત સીટી,
કામરેજ,
બારડોલી,
માંગરોળ,
મહુવા,
ઓલપાડ,
માંડવી,
ચોર્યાસી,
પલસાણા,
ઉમરપાડા
33 સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર 10 વઢવાણ,
પાટડી,
ચોટીલા,
દસાડા,
લખતર,
ધ્રાંગધ્રા,
લીંબડી,
થાનગઢ,
સાયલા,
ચુડા

આ પણ વાંચો, ભારતના નકશા। Indian Map PDF

ગુજરાત જિલ્લા અને તાલુકાની વસ્તી ગણતરી । Gujarat District and Taluka Census

જિલ્લાનું નામ જિલ્લાની વસ્તી(લાખ માં) તાલુકા ની સંખ્યા જિલ્લા ના કુલ ગામડા
અમદાવાદ 74.86 10 558
અમરેલી 15.14 11 598
આણંદ 20.92 8 365
અરવલ્લી 9.08 6 682
બનાસકાંઠા 31.2 14 1250
ભરૂચ 1.69 9 647
ભાવનગર 24.5 10 800
બોટાદ 6.52 4 53
છોટા ઉદેપુર 10.7 6 894
દાહોદ 21 9 696
ડાંગ 2.26 3 311
દેવભૂમિ દ્વારકા 7 4 249
ગાંધીનગર 13.91 4 302
ગીર સોમનાથ 12.1 6 345
જામનગર 21.6 6 113
જુનાગઢ 16.12 10 547
કચ્છ 21 10 1389
ખેડા 22.99 10 620
મહીસાગર 9.94 6 941
મહેસાણા 20.35 11 614
મોરબી 10 5 78
નર્મદા 5.9 5 527
નવસારી 13.3 6 389
પંચમહાલ 16.4 7 604
પાટણ 13.43 9 521
પોરબંદર 5.86 3 149
રાજકોટ 38 11 856
સાબરકાંઠા 14.73 8 702
સુરત 61 10 729
સુરેન્દ્રનગર 17.56 10 654
તાપી 8.7 7 523
વડોદરા 36.5 8 694
વલસાડ 17.03 6 460

Which district was formed from which district । ક્યાં જિલ્લા માંથી કયો જિલ્લો બન્યો

નવો જિલ્લો વર્ષ કયા જિલ્લામાંથી બન્યો
ગાંધીનગર 1964 અમદાવાદ, મહેસાણા
વલસાડ 1966 સુરત
દાહોદ 1997 પંચમહાલ
નર્મદા 1997 ભરુચ
નવસારી 1997 વલસાડ
પોરબંદર 1997 જુનાગઢ
આણંદ 1997 ખેડા
પાટણ 2000 મહેસાણા, બનાસકાંઠા
તાપી 2007 સુરત
મહીસાગર 2013 પંચમહાલ, ખેડા
અરવલ્લી 2013 સાબરકાંઠા
છોટા ઉદેપુર 2013 વડોદરા
દેવભૂમિ દ્વારકા 2013 જામનગર
બોટાદ 2013 ભાવનગર, અમદાવાદ
મોરબી 2013 જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર
ગીર-સોમનાથ 2013 જુનાગઢ

કયા મુખ્યમંત્રીના સમયમાં કયા જિલ્લાની રચના થઈ

મુખ્યમંત્રી તેમના સમયમાં બનેલ જિલ્લા
બળવંતરાય મહેતા ગાંધીનગર
હિતેન્દ્રભાઈ દેસાઇ વલસાડ
શંકરસિંહ વાઘેલા દાહોદ, નર્મદા, પોરબંદર,
આણંદ, નવસારી
કેશુભાઈ પટેલ પાટણ
નરેન્દ્ર મોદી તાપી, મહીસાગર, છોટા-ઉદેપુર,
અરવલ્લી, બોટાદ, ગીર-સોમનાથ,

Gujarat na Jilla | District of Gujarat

Gujarat ગુજરાતના 33 જિલ્લા છે. સમગ્ર ગુજરાતને 5 વિભાગમાં વહેચવામાં આવ્યું છે. 1. ઉત્તર ગુજરાત, 2. મધ્ય ગુજરાત, 3. દક્ષિણ ગુજરાત, 4. સૌરાષ્ટ્ર, 5. કચ્છ

1. Uttar Gujarat na jilla | ઉત્તર ગુજરાત ના જિલ્લા

  • અરવલ્લી
  • બનાસકાંઠા
  • ગાંધીનગર
  • મહેસાણા
  • પાટણ
  • સાબરકાંઠા

2. Madhya Gujarat na jilla | મધ્ય ગુજરાત

  • અમદાવાદ
  • આણંદ
  • છોટા ઉદેપુર
  • દાહોદ
  • ખેડા
  • મહીસાગર
  • પંચમહાલ
  • વડોદરા

3. Daxin Gujarat na jilla | દક્ષિણ ગુજરાત

  • ભરૂચ
  • ડાંગ
  • નર્મદા
  • નવસારી
  • સુરત
  • તાપી
  • વલસાડ

4. Saurashtra Distict na jilla | સૌરાષ્ટ્રના જિલ્લા

  • અમરેલી
  • ભાવનગર
  • બોટાદ
  • દેવભૂમિ દ્વારકા
  • ગીર સોમનાથ
  • જામનગર
  • જુનાગઢ
  • મોરબી
  • પોરબંદર
  • રાજકોટ
  • સુરેન્દ્રનગર

 5. કચ્છ જીલ્લો

  • કચ્છ

કયું શહેર ક્યાં નદી કિનારે આવેલ છે । Which city is located on the bank of which river?

  • વડોદરા – વિશ્વામિત્રી
  • સુરત – તાપી
  • પાલનપુર – બનાસ
  • વલસાડ – ઔરંગા
  • પાટણ – સરસ્વતી
  • મહેમદાબાદ – વાત્રક
  • રાજકોટ – આજી
  • ભરૂચ – નર્મદા
  • નડિયાદ – શેઢી
  • મોઢેરા – પુષ્પાવતી
  • પાલનપુર – બનાસ
  • ગઢડા – ઘેલો
  • સોમનાથ – હિરણ, કપિલા, સરસ્વતી
  • સિદ્ધપુર – સરસ્વતી
  • મોરબી – મચ્છુ
  • દ્વારકા – ગોમતી
  • મહુડી – સાબરમતી
  • ખેડબ્રહ્મા – હરણાવ
  • ગાંધીનગર અને અમદાવાદ – સાબરમતી
  • હિંમતનગર – હાથમતી
  • નવસારી – પૂર્ણા
  • શામળાજી – મેશ્વો
  • મોડાસા – માજુમ
  • સુરેન્દ્રનગર – ભોગાવો

ગુજરાત ના જિલ્લા નો વિસ્તાર, સાક્ષરતા દર અને સેક્સ રેશિયો

અહી અમે આપની સાથે ગુજરાત ના તમામ જિલ્લા નો વિસ્તાર(ક્ષેત્રફલ,)સાક્ષરતા દર અને સેક્સ રેશિયો વિશે જાણકારી આપવામાં આવી છે.

તાપી (વ્યારા)343468.26 %1004વડોદરા779481.21 %934વલસાડ2951

926

જિલ્લા નું નામ Total area
In sq. km
કુલ વિસ્તાર
Literacy Rate
સાક્ષરતા દર
Sex Ratio
(દર 1000 પુરુષે મહિલાઓ)
અમદાવાદ 8087 86.65 % 899
અમરેલી 6760 74.25 % 964
આણંદ 2941 74.13 % 924
અરવલ્લી 3308 74 % 940
બનાસકાંઠા
(પાલનપુર)
10751 66.39 % 936
ભરૂચ 6524 87.66 % 942
ભાવનગર 8334 76.84 % 931
બોટાદ 2564 67.63 % 908
છોટા ઉદેપુર 3436 65.2 % 924
દાહોદ 3642 45.46 % 981
ડાંગ (આહવા) 1768 60.23 % 986
દેવભૂમિ દ્વારકા 4051 69 % 938
ગાંધીનગર 2140 84.16 % 920
ગીર સોમનાથ 3755 72.23 % 970
જામનગર 14184 74.4 % 941
જુનાગઢ 8839 76.88 % 952
કચ્છ 45674 70.59 % 908
ખેડા (નડિયાદ) 3953 82.65 % 937
મહીસાગર 2260 61.33 % 946
મહેસાણા 4484 84.76 % 925
મોરબી 4871 84.59 % 924
નર્મદા
(રાજપીપળા)
2755 72.31 % 961
નવસારી 2196 84.78 % 961
પંચમહાલ
(ગોધરા)
8866 69.06 % 948
પાટણ 5740 72.3 % 935
પોરબંદર 2272 76.63 % 947
રાજકોટ 11203 82.2 % 924
સાબરકાંઠા
(હિંમતનગર)
5390 65.57 % 952
સુરત 4326 86.65 % 788
સુરેન્દ્રનગર 10489 72.1 % 930

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતના 33 જિલ્લા ના નામ। Gujarat na Jilla। ગુજરાતના જિલ્લા અને તાલુકા pdf સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.