Please wait...
Video is loading
▶️

Document Required For Bakshipanch 2021 (જાતિ નો દાખલો)

તમે બક્ષીપંચ પ્રમાણપત્ર માટે જરૂરી દસ્તાવેજ શોધી રહ્યા છો (જાતિ નો દાખલો)? જાતિ નો દાખલો બક્ષી પંચ દખલો તરીકે પણ ઓળખાય છે. આ પ્રમાણપત્રન ની જરૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીને જરૂર પાડે છે, ગુજરાતમાં એક ક્રીમી લેયર પ્રમાણપત્ર પણ કહેવામાં આવે છે.

બક્ષીપંચના દાખલા માટે જરૂરી પુરાવા

રહેઠાણનો પુરાવો

• અરજદારનું રેશન કાડૅ
• અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખરી નકલ.

ઓળખનો પુરાવો (કોઇપણ એક)

• અરજદારના આધાર કાર્ડ ની નકલ
• અરજદારના ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
• અરજદારના ડ્રાઈવિંગ લાયસન્સ ની નકલ

જાતિને લગતા પુરાવા

• અરજદારનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
• અરજદારના પિતા/કાકા/ફોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્ર(ફરજીયાત) અને બક્ષીપંચના દાખલા ની ખરી નકલ(જો હોઈ તો)

સેવા માટે જરૂરી પૂરાવા

• જ્ઞાતિ અંગેનું સોગંધનામું / એફિડેવિટ.
• મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી ન હોય તેવા અરજદારે ગુજરાત રાજ્યમાં તા. 01/04/1978 પહેલાથી કાયમી વસવાટ ધરાવતા હોવાના દસ્તાવેજી પુરાવાઓ.

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

• મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી.

ખાસનોંધ- ફોટો સાથે દાખલો આપવાનો હોઈ અરજદારે રૂબરૂ જવું.

::Important Link::

 Download Form

Leave a Comment