તિરંગા સાથે ભુલથી પણ આ હરકત ના કરતા, નહિ તો થશે જેલ

રાષ્ટ્રીય ધ્વજ સંહિતા મુજબ તિરંગા સાથે ભુલથી પણ આ હરકત ના કરતા, નહિ તો થશે જેલ ભારતનો ધ્વજ સંહિતાએ રાષ્ટ્રધ્વજ માટે અમુક કાયદા તેમજ નિયમો ઘડવામાં આવેલા છે આ નિયમો તેમજ કાયદાઓ એ જાહેર જનતાઓ તેમજ કચેરી અને સંસ્થાઓ માટે રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવા માટે નિયમો બનાવવામાં આવેલા છે. ભારતનો ધ્વજ સંહિતા સૌપ્રથમ 2022 માં પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીના રોજ અમલમાં મૂકવામાં આવેલો હતો અને તાજેતરમાં તેમાં ઘણી જોગવાઈમાં સુધારો કરવામાં આવેલો છે.

તિરંગો ફરકાવવા સાથે સંબંધિત શું કરવું જોઈએ અને શું નહીં

▪️જ્યારે પણ ઝંડો લહેરાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે. તેને એવા સ્થાન પર લગાવવામાં આવે જ્યાથી તે સ્પષ્ટ રૂપે જોવા મળે
▪️સરકારી ભવન પર ઝંડો રવિવારે અને અન્ય રજાઓને દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે. વિશેષ પ્રસંગો વખતે તેને રાત્રે પણ ફરકાવી શકાય છે.
▪️ઝંડાને હંમેશા ઉત્સાહપૂર્વક લહેરાવવામાં આવે અને ધીરે ધીરે આદરપૂર્વક ઉતારવામાં આવે. ઝંડો ફરકાવતી વખતે અને ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે. તેથી આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે ઝંડાને બ્યુગલની સાથે જ લહેરાવવામાં અને ઉતારવામાં આવે.
▪️જ્યારે ઝંડો કોઈ અધિકારીની ગાડી પર લગાવવામાં આવે તો તેને સામેની બાજુ વચ્ચે કે કારની જમણી બાજુ લગાડવામાં આવે.
▪️ફાટેલો કે મેલો ત્રિરંગો ફરકાવવામાં નથી આવતો
▪️ત્રિરંગો ફક્ત રાષ્ટ્રીય શોક સમયે જ અડધો નમેલો રહે છે.
▪️કોઈપણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજથી ઉપર કે ઊંચો ન લગાવવો જોઈએ કે ન તો તેની બરાબર મુકવો જોઈએ.
▪️ત્રિરંગા પર કંઈ પણ લખેલુ કે છપાયેલુ ન હોવુ જોઈએ.

▪️જ્યારે ધ્વજ ફાટી જાય કે મેલો થઈ જાય તો તેને એકાંતમાં સંપૂર્ણ રીતે નષ્ટ કરવો જોઈએ.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને તિરંગો ફરકાવવા સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group