આધાર કાર્ડ અને પાનકાર્ડ Whatsapp દ્વારા ડાઉનલોડ : ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે થોડા વર્ષો પહેલા ડિજીલોકર સેવા શરૂ કરી હતી. ડિજીલોકર પ્રમાણિત દસ્તાવેજો જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક અને માર્કશીટને પહેલાથી અસ્તિત્વમાં રહેલા દસ્તાવેજોના ડિજિટલ ફોર્મેટમાં સાચવે છે.