ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ @ parivahan.gov.in : તમને જોવા મળશે કે તમે ઘરે બેઠા તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. અગાઉની પોસ્ટમાં આપણે જણાવેલું હતું કે નવું લર્નિંગ લાયસન્સ ડાઉનલોડ કેવી રીતે કરવું. જો તમે 18 વર્ષના થઈ ગયા છો તો તમારે વાહન ચલાવવા માટે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું ફરજિયાત હોય છે.