ઈ સમાજ કલ્યાણ રજીસ્ટ્રેશન । eSamajKalyan Registration

You Are Searching e SamajKalyan Yojana Registration Portal (SJED) ? ઈ સમાજ કલ્યાણ પોર્ટલ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, esamajkalyan gujarat gov in, ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, ઇ-સમાજ કલ્યાણ 2023, અહીં અમે તમને આ લેખ દ્વારા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ રજીસ્ટ્રેશન ની સંપૂર્ણ માહીતી આપીશુ. હવે અમે તમને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ રજીસ્ટ્રેશન સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

esamajkalyan gujarat gov in વેબ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, e-Samaj Kalyan Registration Online Portal, e-Samaj Kalyan Yojana Status કેવી રીતે Check  કરવું. E Samaj Kalyan Application Status, E Samaj Kalyan Portal Registration, ઈ-સમાજ કલ્યાણ વેબ પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી.

ઈ- સમાજ કલ્યાણ યોજના: ઈ સમાજ કલ્યાણ પોર્ટલ લોગીન કેવી રીત કરવું, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે તાજેતરમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ શરૂ કર્યું છે.

About e-Samaj Kalyan Yojana| ઈ સમાજ કલ્યાણ યોજના પોર્ટલ

ઈ- સમાજ કલ્યાણ યોજના 2023: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નું આ અંગ્રેજી નામ Social Justice & Empowerment Department (Government Of Gujarat) છે. જેનું કાર્ય છે કે પછાત વર્ગો જેમકે અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી સમુદાયો, શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તથા આ વિભાગ દ્વારા ઘણા અનાથ, નિરાધાર વ્યક્તિઓ, ભિખારીઓ અને વૃધ્ધ વ્યક્તિઓના સહાય માટે પણ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે.

ગુજરાત સરકારે ઇ-સમાજ કલ્યાણ યોજના ગુજરાતની સ્થાપના એવા લોકોને મદદ કરવા માટે જ કરી કે જેઓ બુક કરેલ રેન્ક અથવા એડવાન્સમેન્ટ સ્ટેશનો અથવા સામાજિક અને નાણાકીય રીતે વિપરીત કે બિન સહાય સ્થિતિમાં છે. આ માટે તેમને કોઈપણ પ્રકારની વહીવટી કચેરીમાં જવાની જરૂર પડે નહીં.

યોજનાનું નામ ઇ-સમાજ કલ્યાણ યોજના (esamajkalyan gujarat)
ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી સમુદાયો, શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
માન્ય વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in
વધુ માહિતી માટે Click કરો

ગુજરાત ઈ સમાજ કલ્યાણ રજીસ્ટ્રેશન । esamajkalyan gujarat Registration Process

Topic -1 એ સમાજ કલ્યાણ ની Website URL પર જાવ 

e-Samaj kalyan website Gujarat ને Open કરવા માટે https://esamajkalyan.gujarat.gov.in URL પર ક્લિક કરો અને ત્યારબાદ e-SamajKalyan Portal પર Register થવા માટે Please Register Here લિંક ઉપર ક્લિક કરવું.

Topic -2 પછી Registration પર ક્લિક કરો 

આ ફોર્મેટ દ્વારા તમે લોકો  e-Samaj kalyan gujarat Portal registration કરી શકશો. ફોર્મેટમાં આપેલ “*” (લાલ ટીક) કરેલ તમામ માહિતી ભરવી ફરજિયાત છે.

Step 1. અરજદારનું પૂરું નામ (આધારકાર્ડ પ્રમાણે જ) લખવું.

Step 2. અરજદારનું લિંગ (Male/Female) પસંદ કરો.

Step 3. અરજદારની જન્મ તારીખ પસંદ કરો.

Step 4. અરજદારનો આધારકાર્ડ નંબર લખો.

Step 5. અરજદારનું Email ID (જો હોય તો) લખો.

Step 6. અરજદારની જાતિ(Caste) પસંદ કરો.

Step 7. અરજદારનો મોબાઈલ નંબર લખો.

Step 8. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગીન થવા માટે પોતાનો પાસવર્ડ લખો.

Step 9. પાસવર્ડ ફરીથી લખો.

Step 10. તમારી બધી માહિતી ચકાસીને Register બટન પર Click કરો.

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા માનવ ગરિમા યોજના । esamajkalyan manav garima yojana

માનવ ગરિમા યોજના એ સમાજના લોકોને ધંધા-રોજગારના સાધનો માટે આર્થિક સહાય આપે છે. જેને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચાલવામાં આવે છે. સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજનાનું ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા ઘરઘંટી સહાય યોજના । esamajkalyan Gujarat gharghanti Yojana

Flour Mill Sahay Yojana Gujarat સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના તેમની ગરીબીને કારણે જે આર્થિક મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનવ ગરિમા યોજનાની જાહેરાત કરી હતી. માનવ ગરિમા યોજના હેઠળ ગુજરાત ની તમામ જનતા ને ઘરઘંટી આપવામાં આવશે. હવે અમે તમને માનવ ગરિમા યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

ઘરઘંટી સહાય યોજનાનું ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા કુંવરબાઈ નું મામેરું યોજના । esamajkalyan Kuverbai nu mameru

કુંવરબાઈ નું મામેરું યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નનો લાભ આપે છે. આ યોજનામાં સહાય રૂ. 10000/- (દસ હજાર) DBT દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

કુંવરબાઈ નું મામેરું યોજનાનું ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

Topic -3 ઈ સમાજ કલ્યાણ વેબ પોર્ટલ પર Login કેવી રીતે કરશો.

ઈ-સમાજકલ્યાણ પોર્ટલ પર Login કરવા માટે તમારું User-ID અને Password તથા આપેલ Image (Captcha Code) ની વિગતો ભરીને Login બટન ક્લિક કરવું ફરજીયાત છે.

Topic -4 ઈ સમાજ કલ્યાણ વેબ પોર્ટલ માં User Profile માં સુધારા-વધારા કરવા માટે

e-samajkalyan Portal માં પ્રથમ વખત લોગિન થયા બાદ જે અરજદારની અન્ય વ્યક્તિગત માહિતી અને વિગતો ભરવાની અનિવાર્ય રહેશે. અને “*” કરેલી બધી જ માહિતી ભરવાની ફરજીયાત રહેશે.

ઉપર આપેલ ફોટોમાં નંબર 1,3,5,6,7 અને 9 નંબરની માહિતી રજીસ્ટ્રેશન કરતી વખતે ભરેલી માહિતી મુજબ માહિતી ભરેલી બતાવશે. તથા 11 નંબર જો Email-ID ની માહિતી રજીસ્ટ્રેશન વખતે લખી હશે તો જ બતાવશે.

Step 1. અરજદારનું પૂરું નામ (As Per Aadhar Card) લખવું (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો)

Step 2. અરજદારનું પૂરું નામ (ગુજરાતીમાં) લખો.

Step 3. અરજદારનો આધારકાર્ડ નંબર (આધારકાર્ડ નંબર બદલી શકાશે નહિં)

Step 4. અરજદારના પિતા/પતિનું પુરું નામ લખો.

Step 5. અરજદારની જન્મતારીખ પસંદ કરો. (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો.)

Step 6. અરજદારનો મોબાઈલ નંબર લખો.

Step 7. અરજદારની જાતિ પસંદ કરો. (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો.)

Step 8. અરજદારની પેટાજાતિ પસંદ કરો.

Step 9. અરજદારનું લિંગ(Male/Female) પસંદ કરો. (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો.)

Step 10. શારીરિક વિકલાંગતા હોય તો “હા” પસંદ કરો અથવા “ના” પસંદ કરો.

Step 11. Email-ID (જો હોય તો) લખો.

Step 12. ફોન નંબર (જો હોય તો) લખો..

Step 13. અરજદારનો ફોટો અપલોડ (Upload) કરો.

Step 14. વિકલાંગતાનો પ્રકાસ પસંદ કરો (જો વિકલાંગતા હોય તો માહિતી ભરવી.)

Step 15. વિકલાંગતાની ટકાવારી લખો ((જો વિકલાંગતા હોય તો માહિતી ભરવી.)

Step 16. અરજદારનું હાલનું સરનામું

Step 17. અરજદારનું કાયમી સરનામું .

Step   18. બધી વિગતો ભરીને Update બટન પર ક્લિક કરો.

નોંધ- 1, 3, 5, 7, 9 નંબર સિવાયની માહિતી તમે ગમે ત્યારે View Profile મેનુમાં જઈને બદલી શકશો.

Topic -5 Home Page પર જાતિવાર યોજનાઓ

e-samajkalyan Website પર પ્રથમ વખત Login થયા બાદ (અરજદાર અન્ય વ્યકિતગત વિગતો ભર્યા બાદ) તમારી જાતિ મુજબ યોજનાઓ Home Page પર દેખાશે.

e samaj kalyan web Portal Gujarat પર Kunwar Bai Nu Mameru Yojana, વિદેશ અભ્યાસ લોન, માનવ ગરિમા યોજના , પાલક માતા-પિતા યોજના, Mai Ramabai Ambedakar Saat Phera Samuh Lagna Yojana વગેરે ની ઘણી બધી યોજનાઓ ચાલે છે. તમારે જે યોજનાની અરજી કરવાની હોય તે યોજના પર ક્લિક કરવાનું અનિવાર્ય રહેશે. જેથી આપો આપ આગળ યોજના વિશે અન્ય Page માં માહિતી ખુલતી રહશે .

Topic -6 ઈ સમાજ કલ્યાણ યોજનાની અરજી Page-1 (Application for Scheme Tab-1)

● આ Page માં બધી જ માહિતી (User Profile ફોર્મેટમાં લખેલી હશે તે) જાતે ભરેલી જ હશે.

● 1, 2, 3, 4, 5, 6 નંબરની માહિતી બદલી શકાશે.

● ઉપરોક્ત આપેલ ફોટોમાં બધી માહિતી ભરીને Save & Next બટન (લાલ કલરથી કરેલ 1) પર ક્લિક કરો.

● આ ફોર્મ અત્યારે ના ભરવા ઈચ્છતા હોય તો Cancel બટન (લાલ કલરથી કરેલ 2) પર ક્લિક કરો.

Topic -7 ઈ સમાજ કલ્યાણ યોજનાની અરજી Page-2 (Application For Scheme Tab-2)

● ઉપરોક્ત આપેલ ફોટોમાં યોજનાને લગતી તમામ વિગતો ફરજિયાત ભરવાની રહેશે. તથા “*” (* માર્ક કરેલી) કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.

● ઉપરોક્ત આપેલ ફોટોમાં બધી માહિતી ભરીને Save & Next બટન (લાલ કલરથી કરેલ 1) પર ક્લિક કરો.

● આ ફોર્મ અત્યારે ના ભરવા ઈચ્છતા હોય તો Cancel બટન (લાલ કલરથી કરેલ 2) પર ક્લિક કરો.

Topic -8 ઈ સમાજ કલ્યાણ યોજનાની અરજી Page-3 (Application for Scheme Tab-3)

● ઉપરોક્ત આપેલ ફોટો મુજબ આ Page માં યોજનાને લગતા અરજદારે પોતાના Document અપલોડ કરવાના રહેશે. તથા “ * “ (* લાલ માર્ક) કરેલ તમામ ડોક્યુમેન્‍ટ ફરજિયાત અપલોડ કરવાના રહેશે. (જે ડોક્યુમેન્‍ટ નંબર હોય તે લખવાના રહેશે.)

● ઉપરોક્ત આપેલ ફોટોમાં બધી માહિતી ભરીને Save & Next બટન (લાલ કલરથી કરેલ 1) પર ક્લિક કરો.

● આ ફોર્મ અત્યારે ના ભરવા ઈચ્છતા હોય તો Cancel બટન (લાલ કલરથી કરેલ 2) પર ક્લિક કરો.

Topic -9 ઈ સમાજ કલ્યાણ યોજનાની અરજી Page-4 (Application For Scheme Tab-4)

● યોજનાની અરજી બાબતે નિયમો અને શરતો વાંચીને (1) નંબર પર ક્લિક કરો તથા ત્યારબાદ Save Application બટન(2) પર ક્લિક કરો.

● આ ફોર્મ અત્યારે ના ભરવા ઈચ્છતા હોય તો Cancel બટન (લાલ કલરથી કરેલ 3) પર ક્લિક કરો.

● Save Application બટન (2) પર ક્લિક કર્યા બાદ નીચે પ્રમાણે નવું એક Page ખૂલશે જેમાં તમારો યોજનાનો અરજી નંબર હશે જેને આગળની કાર્યવાહી માતે અરજી નંબર નોંધી રાખવો જરૂરી છે.

● જો તમે અરજીની માહિતી પ્રિન્‍ટ કરવા ઈચ્છતા હોય તો “અરજી પ્રિન્‍ટ કરો” બટન પર ક્લિક કરો.

Topic -10 યોજનાની અરજી પ્રિન્‍ટ (Application Print)

SJED Gujarat e-Samajkalyan Online Registration કર્યા બાદ નીચે મુજબ આપની યોજનાની અરજીની પ્રિન્‍ટ આવશે જેને સાચવીને રાખવાની રહેશે.

Topic -11 ઈ સમાજ કલ્યાણ વેબ પોર્ટલ અરજીઓની યાદી (Application List)

Social Justice & Empowerment Department ની ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કર્યા બાદ પ્રિન્‍ટ કાઢી શકશો, અરજીમાં સુધારાઓ કરી શકશો.

● તમારી અરજીની વિગતો જોવા માટે જે તે અરજીની લાઈનમામાં View Application (લાલ કલરથી ગોળ કરેલ 1) પર ક્લિક કરો.

● અરજી પ્રિન્‍ટ કરવા માટે અરજી પ્રિન્‍ટ (લાલ કલરથી ગોળ કરેલ 2) પર ક્લિક કરો.

● તમારી જિલ્લાની કચેરીમાંથી પરત આવી હશે તો સુધારા બટન પર ક્લિક કરો. (જિલ્લાની કચેરી દ્વારા જે નોંધ(સુધારા) સૂચવ્યા હોય તે મુજબ સુધારા કરી ફરીથી સબમીટ કરો.)

Topic -12 E Samaj Kalyan Application Status

e-samaj kalyan portal આપની અરજીની સ્થિતિ (Your Application Status) જાણવા માટે અહીં Click કરો.

● જે યોજનાની અરજી સ્થિતિ જાણવી હોય તે યોજનાનો અરજી નંબર લખો. (લાલ નિશાન નંબર-1)

● તમારી જન્મતારીખ લખો. (લાલ નિશાન નંબર-2)

● તમારી અરજી સ્થિતિ જોવા માટે તમામ વિગતો લખ્યા બાદ View Status લાલ નિશાન નંબર-3) બટન પર ક્લિક કરો.

● View Status બટન પર ક્લિક કરવાથી તમારી અરજીની સ્થિતી સ્ક્રિન પર દેખાશે.

● જો તમે બીજી યોજનાની સ્થિતી જોવા ઈચ્છતા હોય તો Clear (1) બટન પર ક્લિક કરો.

ઈ સમાજ કલ્યાણ યોજના Helpline Number

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબરની સૌથી મળી જશે.

ઈ સમાજ કલ્યાણ યોજનાહેલ્પલાઇન નંબર

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર વારંવાર પૂછતાં  પ્રશ્ન

ઇ સમાજ કલ્યાણ યોજનાની અધિકૃત વેબસાઇટ શું છે?

Https://Esamajkalyan.Gujarat.Gov.In/

ગુજરાત ઇ-સમાજ કલ્યાણ અરજી ફોર્મ માટે કોણ અરજી કરી શકે છે?

જે નાગરિકો વંચિત વર્ગના છે તેઓ અરજી ફોર્મ ભરી શકે છે.

સંત સુરદાસ યોજના માં મળવાપાત્ર સહાય કેટલી છે?

અનુસૂચિત જાતિ તથા જનજાતિના લોકો

Table of Content