Eder Citizen Bank Recruitment

ઇડર નાગરિક બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 03-08-2023

ઇડર નાગરિક બેંકમાં ભરતી : Idar Nagrik Sahakari Bank Ltd. એ IT/EDP/સાયબર સિક્યુરિટી ઓફિસરની ખાલી જગ્યાઓ માટે જોબ ન્યૂઝ પ્રકાશિત કર્યા છે. આ INS બેંક ભારતી 2023 માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. બેંક જોબ સીકર્સ પાસે તેમની માસ્ટર ડિગ્રી પછી નોકરી મેળવવાની સારી તક છે.

Leave a Comment