ઈલેક્ટ્રીક બાઈક યોજના | Electric bike scheme 2023

Are You Looking for Electric bike scheme | નમસ્કાર મિત્રો Gujjuonline.in વેબસાઇટ પર તમારું સ્વાગત છે આજના આ લેખમાં આપણે ઈલેક્ટ્રીક બાઈક યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

ઈલેક્ટ્રીક બાઈક યોજના : આજના ટેકનોલોજીના યુગમાં આખા વિશ્વમાં પેટ્રોલ ડીઝલ થી વાહનો ચાલે છે. પેટ્રોલ ડીઝલ થી ચાલતા વાહનોને કારણે પ્રદૂષણ ફેલાય છે. પ્રદૂષણ એ વિશ્વની એક મોટી સમસ્યા છે. વિશ્વના તમામ દેશો પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ ચાલતા વાહનોને બદલે હવે ઈલેક્ટ્રીક થી ચાલતા વાહનો આપણે હવે અપનાવા પડશે.

Electric bike scheme : ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં Electric Vehicle Subsidy Gujarat યોજના એ ગુજરાતના ભૂતપૂર્વ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રોજ Subsidy Scheme અમલમાં મૂકવામાં આવેલી છે.

ઈલેક્ટ્રીક બાઈક યોજના વિષે ટૂંકમાં માહિતી

Climate Change Department, Government of Gujarat  દ્વારા પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવા માટે તથા બેટરી સંચાલિત અને ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધારવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનું અમલીકરણ Gujarat Energy Development Agency – GEDA દ્વારા થાય છે.

Electric Vehicle Subsidy Gujarat યોજના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી દ્વારા બહાર પાડવામાં આવી. આ Subsidy Scheme હેઠળ ધોરણ-9 થી 12 તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલતિ દ્વિ-ચક્રી વાહનની ખરીદી પર 12,000 (બાર હજાર) આપવામાં આવશે. તેમજ નાગરિકો અને સંસ્થા માટે ત્રિ ચક્રી વાહન ખરીદી પર 48,000/- (અડતાળીસ) હજાર સબસીડી આપવામાં આવશે.

Table of Electric bike scheme 2023

યોજનાનું નામ Gujarat Electric E-Vehicle Scheme 2023
ગુજરાતી ભાષામાં ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના
રાજ્ય ગુજરાત સરકાર
લાભાર્થીઓ-01 ધોરણ 09 થી 12, કોલેજના વિદ્યાર્થીઓ (ઈલેક્ટ્રીક બાઈક,સ્કૂટર)
લાભાર્થીઓ-02 વ્યક્તિ અને સંસ્થાઓ માટે (Three Wheeler e Rickshaw )
Launched By Government of Gujarat
Supervised By Gujarat Energy Development Agency – GEDA
Official Website @ geda.gujarat.gov.in

ઈલેક્ટ્રીક બાઈક યોજનાનો હેતુ

આ યોજના મુખ્યત્વે ગુજરાત સરકારના એનર્જી વિભાગ ગેડા દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.જેનો ઉદ્દેશ આજ છેકે વાહનો થી ફેલાતા પ્રદૂષણ ને નિયંત્રણ મા લાવવું. તેથી જ આ સહાય ને સરકાર દ્વારા અમલ મા મુકવામાં આવેલ છે.

આ સહાય ટોટલ 2 પ્રકાર ના વાહનો માપવામાં આવે છે. રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો તેઓ દ્વી ચક્રીય ઈલેક્ટીક વાહન ખરીદે તો તેઓને રૂ.12,000/- સબસિડી આપવામાં આવે છે.અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને ત્રી ચક્રીય ઈલેક્ટ્રીક વાહન ખરીદે તો તેઓ ને રુ.48,000/- ની સબસિડી આપવામાં આવે છે.

એટલે કે સરકાર આવા વાહનો પર E bike subsidy in gujarat આપે છે.જેનાથી લોકો વધુ ને વધુ ઈલેક્ટ્રીક વાહન ચલાવે અને પ્રદૂષણ નિયંત્રણ મા આવે.

ગુજરાત ઇલેક્ટ્રીક બાઇકની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના હેઠળ ગુજરાત સરકારે ઈલેક્ટ્રીક સ્કૂટર અને  ઈલેક્ટ્રીક રીક્ષા ની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે.

ઇલેક્ટ્રીક બાઇકની સબસીડી ગુજરાત સરકારના GEDA Gujarat Govt. Bike Yojana દ્વારા આપવામાં આવે છે. જો ગુજરાતનો કોઈપણ વ્યક્તિએ આ ગુજરાતી એક ટ્રિક બાઇકની યોજનામાં લાભ લેવા માંગતા હોય તો “ગુજરાત ઊર્જા વિકાસ એજન્‍સી“  દ્વારા અમુક પાત્રતા મૂકવામાં આવેલી છે જે વ્યક્તિને પાલન કરવી જરૂરી છે.

 • અરજી કરનાર વ્યક્તિએ ગુજરાતનો નાગરિક હોવા જરૂરી છે.
 • ઈલેક્ટ્રીક બાઈક યોજનાનો લાભ ગુજરાત માં ભણતા ધોરણ 09 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
 • ત્રિચક્રી ઈલેક્ટ્રીક બાઈક યોજનામાં ગુજરાતની કોઈ પણ સંસ્થા તેમ જ વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે છે.
 • લાભાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
 • Gujarat two wheeler scheme રાજ્યના ધોરણ-9 અને 12 તથા કોલેજના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થશે.
 • Three Wheeler Scheme રાજ્યના વ્યક્તિઓ અને સંસ્થાઓને મળવાપાત્ર જ થશે.

Electric Bike Sahay Yojana Documents

ગુજરાતના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટની જોઈશે.

 • વિદ્યાર્થી જે શાળામાં ભણતો હોય તો તે શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ અથવા માર્કશીટ
 • શાળા અથવા કે કોલેજની ફી ભર્યાની રસિદ
 • વિદ્યાર્થીઓ નું આધારકાર્ડ
 • જાતિનું પ્રમાણપત્ર
 • બેંક ખાતાની પાસબુકની નકલ
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો વિદ્યાર્થીનો
 • જો હાઈ સ્પીડ વાળી ઈલેક્ટ્રીક બાઈક ખરીદતા હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ

ગુજરાત ઇલેક્ટ્રિક વાહન યોજનાના લાભો

પર્યાવરણનું રક્ષન અને જતન કરવા માટે e-scooter અને e-rickshaw નો ઉપયોગ વધારવો જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને Battery Operated Two Wheeler Scheme 2021-22 અમલમાં મૂકવામાં આવી છે, જેમાં લાભાર્થીઓને વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ યોજના શું લાભ મળે તેની વિગતો નીચે મુજબ છે.

 • આ યોજના હેઠળ ધોરણ-9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને electric scooter ની ખરીદી પર 12,000/- સહાય આપવામાં આવશે.
 • વ્યક્તિ અને સંસ્થાઓ માટે Three Wheeler અથવા e rickshaw ની ખરીદી પર 48,000/- Subsidy આપવામાં આવશે.
 • Gujarat Electric e-Vehicle Scheme યોજના હેઠળ લાભાર્થીઓને સબસીડીની રકમ Direct Benefit Transfer (DBT) દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
 • આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઇલેક્ટ્રીક વાહનો આવજ વગરના આપવામાં આવશે.
 • આ યોજના માટે છોકરા અને છોકરીઓ બન્ને લાભ મળવાપાત્ર થશે.

Gujarat E-Vehicle Scheme Application Form

ગુજરાતના નાગરિકોને Battery Operated Two Wheeler Scheme અને Battery Operated Three Wheeler Scheme Application Form નક્કી કરેલા છે. GEDA ની વેબસાઈટ પરથી અરજી ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે. આ અરજીપત્રક નીચેના બટન પરથી Download કરી શકાશે.

E Vehicle Two Wheeler Application Form pdf

E Rickshaw Application Form

Three Wheeler Application Form Pdf

ઈલેક્ટ્રીક વાહન માટે અરજી કરવાની પ્રક્રિયા

આ યોજનાનો લાભ લેવા માટે Gujarat Energy Development Agency – GEDA ની ઓફિશીયલ વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ મેળવવાના રહેશે. આ યોજનાનું  Application Form વિનામૂલ્યે Download કરી શકાશે. ત્યારબાદ નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

 • લાભાર્થીએ પોતાના Application Form માં માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે.
 • એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે ડોક્યુમેન્‍ટ જોડવાના રહેશે.
 • ત્યારબાદ ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરીને એમ્પેનલ થયેલી કંપનીઓ પાસે સહિ-સિક્કા કરવાના રહેશે.
 • અરજીપત્રકમાં માહિતી ભર્યા બાદ તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરેલ ઉત્પોદકોના ડીલર્સ પાસે ફોર્મ જમા કરાવી શકાય.
 • Electric Bike Subsidy in Gujarat નો લાભ લેવા માટે અરજી ફોર્મ GEDA ની ઓફિસ ખાતે પણ જમા કરાવી શકાય છે.

Electric bike scheme Online Registration

Gujarat Electric e-Vehicle Scheme Online Application લાભાર્થીઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ટુંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની ઓનલાઈન અરજીઓ ચાલુ કરવામાં આવશે.  જેની ઓફિશીયલ નોટિફિકેશન Digital Gujarat Portal પર મૂકવામાં આવશે.

હાલ આ યોજના માટે આપ Digital Gujarat Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકો છો. જેનાં માટે આપને  Digital Gujarat Portal પર પોતાનું આઈડી અને પાસવર્ડ બનાવવાનું રહેશે અને ત્યારબાદ આપ Online અરજી કરી શકો છો.અથવા તો આપ કોઈપણ CSC ( કોમન સર્વિસ સેન્ટર) પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકો છો.

Official Website Of Electric Vehicle Scheme

આ scheme માટે જો તમારે તમામ માહિતી મેળવવી હોઈ કે અન્ય માહિતી મેળવવી હોઈ તો અહીંયા આ યોજના ની official Website આપેલ છે.જે જોઈ લેવા વિનંતી.

ઇલેક્ટ્રિક સ્કૂટર ની કિંમત

ઈલેક્ટ્રીક સ્કૂટર ની કિંમત જનરલી 50,000 કરતા વધુ હોઈ છે. પરંતુ ઇલેક્ટ્રિક સ્કૂટર કઈ કંપની છે તેના પર વધુ આધાર રાખે છે. એટલે કે કંપની મુજબ ભાવમાં અલગ અલગ વિસંગતતા જોવા મળે છે. જેના માટે તમારે જે તે કંપનીના ડીલરને મળીને ભાવ બાબતે જાણ કરે મેળવવાની રહેશે.

Electric e Vehicle Scheme Website

E bike Sahay Yojana Gujarat Contact Office

આ યોજનાની કોઈપણ માહિતી માટે આપ GEDA ની સરકારી કચેરી પર જઈ ને માહિતી મેળવી શકો છો.અથવા તો નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પણ જાણી શકો છો.

Gujarat Energy Development Agency, 4th floor, Block No. 11 & 12, Udyog Bhavan, Sector -11, Gandhinagar-382 017, Gujarat, India

Phone : +91-079-23257251, 23257253

Fax : +91-079-23257255, 23247097

Email : info@geda.org.in

For Common Inquiries : info@geda.org.in

ઇલેક્ટ્રિક વાહનોની કિંમત યાદી ગુજરાત

ગુજરાત ઇલેક્ટ્રિક વ્હિકલ યોજના અંતર્ગત, @ geda.gujarat.gov.in e bike price નક્કી કરવામાં આવેલ છે એટલે કે  દ્વિચક્રી વાહન અને ત્રિચક્રી વાહન ની ખરીદી કરવી હોય Gujarat Energy Devolopment Agency (GEDA) દ્વારા રાજ્યના વાહનોના ડીલર અને વાહનો નાં ભાવ પત્રક નીચે આપેલ છે.

Two Wheeler Price List 2022 અહીંયા ક્લિક કરો

Important Link

સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

FAQ’s Electric bike scheme 2023

Electric bike scheme નો લાભ કોણે મળવાપાત્ર થાય?

ગુજરાતના નાગરિકોને ઈલેક્ટ્રીક બાઈક યોજનાનો લાભ મળશે.

Electric bike scheme નો લાભ કોણે મળે?

Electric bike scheme નો લાભ ધોરણ- 9 થી 12 ના વિદ્યાર્થીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓને મળશે.

Electric bike scheme નું અરજી ફોર્મ મેળવવાની અધિકૃત વેબસાઈટ કઈ છે?

આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા GEDA ની અધિકૃત વેબસાઈટ https://geda.gujarat.gov.in/ પરથી મેળવી શકાશે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ઈલેક્ટ્રીક બાઈક યોજના | Electric bike scheme સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.