Extension of last date for filing ITR

ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખમાં વધારો

ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખમાં વધારો : નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. આ પહેલા તમારે ITR ફાઈલ કરવું પડશે, નહીં તો તમને પેનલ્ટી સાથે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની મંજૂરી આપવામાં આવશે.

Leave a Comment