આ વર્ષે ચોમાસુતો ભૂલીજ જજો : દેશમાં આવનારા દિવસોમાં ચોમાસું કેવું રહેશે અને કયાં ક્યાં રાજ્યોમાં કેવો કેવો વરસાદ પડશે તેના માટે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પોતાનું પૂર્વાનુમાન રજુ કર્યું છે. એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું કે દેશમાં આ વર્ષે વરસાદ ઓછો પડે તેની સંભાવના દેખાઈ રહી છે.
તેઓએ કહ્યું કે ભારતમાં ચોમાસાના ચાર મહિનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. દેશની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટએ કહ્યું કે, અરબ સાગરમાં બિપોરજોય નામનું વાવાઝોડું કે જેણે કેરળમાં ચોમાસુ બેસે તેના સમયગાળામાં ખુબજ મોટા વિઘ્નો પેદા કાર્ય હતા જેને લીધે કેરળમાં ચોમાસુ તેની નિયમિત તારીખો કરતા મોડું પોહ્ચ્યું હતું.
15 જૂન પવનની આગાહિ
હવામાન નિષ્ણાતોએ તાજેતરમાં ચેતવણી જારી કરી છે કે 15મી જૂને ભારે વાવાઝોડું આવવાની શક્યતા છે. આ જાહેરાતને પગલે કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તોફાન આ સ્થળોએ 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ઓરેન્જ ઝોન એ છે જ્યાં પોરબંદર અને રાજકોટ જિલ્લા આવેલા છે, અને તેમાં પવનની ઝડપ 80-100 કિમી પ્રતિ કલાકની હોય છે.
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓને યલો ઝોન હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જે 60-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની સંભાવના દર્શાવે છે.
સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને અમદાવાદ જિલ્લાઓ પૈકી, જાંબલી ઝોન વિસ્તાર 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ અનુભવી શકે છે.
16 જૂન પવનની આગાહિ
16 જૂને, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓ એવા વિસ્તારો તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે જ્યાં પવનની ઝડપ 45-55 કિમી પ્રતિ કલાકની વચ્ચે પહોંચી શકે છે.
આ વર્ષે ચોમાસુતો ભૂલીજ જજો
આ વાવાઝોડું હવે વરસાદી સિસ્ટમોને પણ અવરોધ પેદા કરશે. તો બીજી બાજુ એવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ચોમાસું એ સામાન્ય રીતે મહારાષ્ટ્ર, ઓડિશા અને અડધા તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારને 15 જૂન સુધીમાં પોહચી જશે. પરંતુ હાલ આ વિસ્તારોમાં વરસાદ પડ્યો જ નથી.
દેશમાં આવનારા ચોમાસા પર અલ નીનોની અસર થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આ ઉપરાંત બીજા પણ ઘણા પરિબળો ચોમાસા પર અસર કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ ઓછો પડી શકે છે.
સ્કાયમેટે જણાવ્યું કે આ વર્ષે ચોમાસાની સીઝન (જૂનથી લઈને સપ્ટેમ્બર) મહિના સુધીમાં સરેરાશ 94% વરસાદ પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. એટલે કે અને પરથી એવું જણાઈ રહ્યું છે કે સામાન્ય કરતા ઓછો વરસાદ પડે તેવી સંભાવનાઓ રહેલી છે.
અંબાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડા અંગે આગાહી કરી હતી. તેમણે સંકેત આપ્યો કે આ સુપર સાયક્લોનિક કેટેગરીનું તોફાન ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે.
તેનો માર્ગ અનિશ્ચિત છે, તેના કારણે તેની દિશાની આગાહી કરવી પડકારજનક છે. જો કે, એવું લાગે છે કે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠેથી આગળ વધી શકે છે.
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો,
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને આ વર્ષે ચોમાસુતો ભૂલીજ જજો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.