હવેથી કોઈપણ દવા અડધા ભાવમાં મળશે : સામાન્ય લોકો ટૂંક સમયમાં મોંઘી દવાઓથી છુટકારો મેળવવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરમાં સુધારો કર્યો છે. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ એમેન્ડમેન્ટ 2023 મુજબ હવે કંપનીઓ દ્વારા લેવામાં આવેલી પેટન્ટને નાબૂદ કરવાની વાત થઈ રહી છે.