આજથી મોદી સરકાર વેચી રહી છે સાવ સસ્તું સોનુ : મોદી સરકાર આજથી સસ્તું સોનું વેચવા જઈ રહી છે.તમારી પાસે આખા 5 દિવસ માટે સુવર્ણ તક છે. સોવરિન ગોલ્ડ બોન્ડ એટલે કે SGBમાં ઓફલાઇન અને ઓનલાઈન બંને રીતે રોકાણ કરી શકાય છે.