G3Q Quiz માટે રજીસ્ટ્રેશન કરો @ www.g3q.co.in

Gujarat Gyan Guru Quiz G3Q 2022 નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઇન | www.g3q.co.in | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન શરૂ છે.| G3q Quiz Registration form | ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

G3Q Quiz નો લાભ કોન લઈ શકશે? G3Q માં કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? G3Q ના વિજેતા ને કેટલું ઇનામ મળશે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

G3q Quiz Registration form કેવી રીતે ભરવું? આ કોમ્પિટેશન માં ભાગ કઈ રીતે લેવો? કોણ ભાગ લય શકશે. તેમજ વિજેતા ને કેટલું ઇનામ મળશે એની સંપૂર્ણ માહિતી આપીશું.

About G3q Quiz। ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ

G3Q Quiz એક એવી અભ્યાસ અને રચનાત્મક પ્રવૃત્તિ છે કે, જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

G3Q Quiz એ રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “Gujarat Gyan Guru Quiz (G3Q)” નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

G3Q Quiz શું છે?

Gujarat Gyan Guru Quiz G3Q માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે.

G3Q ક્વિઝ નો ધ્યેય । Aim of Gujarat Gyan Guru Quiz (G3q)

‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’ ના ધ્યેય-મંત્ર રહેલો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી ગૌરવગાથા વિશેની ક્વિઝ એટલે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q . જેનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાયન્સ સિટી, અમદાવાદથી કરશે. ગુજરાતના તમામ અભ્યાસુ નાગરિકો અને વિદ્યાર્થીઓ આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે.

Main Point Of Gujarat Gyan Guru Quiz (G3q) 2022

આર્ટિકલનું નામ G3Q Quiz નું ઓનલાઈન રજીસ્ટ્રેશન
આર્ટિકલનો પેટા પ્રકાર G3Q Quiz નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર જીણશે ગુજરાત, જીતશે ગુજરાત G3Q
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
શુભારંભ તારીખ 07 જુલાઈ 2022
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકાર કુલ 12 પ્રકારના વિષયો આવરી દીધા છે.
શુભારંભની સ્થળ સાયન્સ સિટી, સોલા રોડ, અમદાવાદ
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે? રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022 Online Mode
G3q Quiz Official Website Click Here
Homepage Click Here

Gujarat Gyan Guru Quiz (G3Q) શું છે?

G3Q Quiz માં ઘણા બધા પ્રશ્નો અને તેના જવાબોનો સમાવવામાં આવ્યા છે. જેમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો વાત કરવામાં આવેલી હશે. આ યોજનાઓ દ્વારા લાભાર્થીઓની સંખ્યા, તેમને મળતા લાભોની વિગતવાર માહિતી હશે. વધુમાં, આજ દિન સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ વગેરે પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે.

  • આ ક્વિઝ દ્વારા પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવેલ હશે.
  • આ ક્વિઝ અઠવાડિયામાં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે.
  • દર શનિવારે વિજેતા જાહેર થશે.
  • દરરોજ 250 ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.
  • દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગ બનાવવામાં આવેલ હશે.
  • પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો અને ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
  • આ ઉપરાંત, દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ વિભાગનાં અંદાજિત દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
  • આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મળશે પ્રમાણપત્ર.

Gujarat Gyan Guru Quiz (G3Q) Competition Rules

Rules 1: ક્વિઝના સાચા જવાબ માટે ૦૧ ગુણ મળશે તથા ખોટા જવાબ માટે ૦.૩૩ ગુણ કપાશે. વિજેતાની પસંદગી ઓછા સમયમાં સૌથી વધુ ગુણ ધરાવનારને વિજેતા ઘોષિત કરવામાં આવશે. જ્યાં તમામ મેરીટ સરખા થતાં ટાઈ પડે ત્યારે સ્પર્ધકના રજીસ્ટ્રેશનના સમય અને સ્પર્ધક દ્વારા ક્વિઝ શરૂ કરેલ સમય વચ્ચેના તફાવતને ધ્યાને રાખીને લઘુત્તમ સમય તફાવત ધરાવતા ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવશે.

Rules 2: ક્વિઝના પરિણામ માટે ઓનલાઇન ક્વિઝ દરમિયાન ક્વિઝના દરેક સ્પર્ધકે ક્લિક કરેલા જવાબોના આધારે સર્વરને મળેલા ડેટાના કમ્પ્યૂટર ઍનાલિસિસ દ્વારા મળેલા ગુણને ધ્યાનમાં લેવામાં આવશે.

Rules 3: ક્વિઝના દરેક સ્પર્ધકે રજિસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે. વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે ઇનામનો લાભ જે-તે સ્પર્ધકને મળવાપાત્ર થશે નહિ

Rules 4: ક્વિઝની કોઈ પણ બાબત અંગે શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યનો નિર્ણય આખરી અને સૌને બંધનકર્તા રહેશે. આ બાબતે કોઈ પણ પત્ર વ્યવહાર કે રજુઆતને ધ્યાને લેવામાં આવશે નહિ

Rules 5: ક્વિઝનાં જવાબો અંગે તથા ક્વિઝની માહિતી અંગે ક્વિઝના આયોજકોનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.

Rules 6: આ ક્વિઝ મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન, આઈ ફોન, ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, IPad જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી કોઈ પણ સ્થળેથી રમી શકાશે.

Rules 7: સ્પર્ધકોને સ્થાનિક કક્ષાએ ઈન્ટરનેટની ક્ષતિ, ઈન્ટરનેટની સ્પીડ, નેટવર્કની સમસ્યા, મોબાઈલ ફોન કે કમ્પ્યુટરની સમસ્યા કે કોઈ પણ પ્રકારની ટેકનિકલ ક્ષતિ માટે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની કોઈ જવાબદારી રહેશે નહિ તેમજ આ પ્રકારની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.

Rules 8: ક્વિઝના દરેક સ્પર્ધકે રજિસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે. વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે ઇનામનો લાભ જે-તે સ્પર્ધકને મળવા પાત્ર થશે નહિ.

Rules 9: ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(630)માં ભાગ લેનાર તમામ સ્પર્ધકો પોતાની સ્વેચ્છાએ આ ક્વિઝમા ભાગ લે છે અને ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વઝG30) અંગેના તમામ નિયમો અને શરતો જે-તે સ્પર્ધકને મંજૂર અને કબૂલકર્તા રહેશે.

Rules 10: ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q)ની તમામ બાબતો, ઇનામની રકમો અને શરતોમાં ફેરફાર કરવાનો તથા અસાધારણ સંજોગોમાં ક્વિઝ સંપૂર્ણપણે નિયત સમય અવધિ પહેલાં સમાપ્ત કરવાનો શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારનો અબાધિત અધિકાર રહેશે.

G3Q Quiz માં ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત Gujarat Gyan Guru Quiz (G3Q), શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

G3Q Quiz ના ઉદ્દેશો । Objectives of Gujarat Gyan Guru Quiz (G3Q)

આ ક્વિઝના ઉદ્દેશ્યો નીચે મુજબ આપેલા છે.

· આ ક્વિઝ સ્પર્ધા, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય.

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી તથા તેમનામાં આત્મવિશ્વાસનો વધારો કરવો.

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી.

Gujarat Gyan Guru Quiz (G3Q) Important Document

  • Aadhar Card
  • Studnet ID
  • Education Marksheet
  • 8th Standard Pass Marksheet
  • Address Proof
  • Age Proof
  • Date of Birth Certificate
  • Passport Size Photograph

Gujarat Gyan Guru Quiz (G3Q) In Gujarati – Social Media Link

Social Media Media Link
Facebook @GujaratGyanGuruQuiz
Instagram @g3quiz
Twitter @g3quiz
Youtube @GujaratGyanGuruQuiz

Gujarat Gyan Guru Quiz (G3Q)– Helpline નંબર 

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) અંગે જો કોઈ મૂંઝવણ હોય તો કૃપા કરીને નીચે આપેલ હેલ્પલાઇન પર સંપર્ક કરવો.

Helpline નંબર: 99789 01597

G3Q Quiz ના ઇનામો | Gujarat Gyan Guru Quiz Registration Prize

પ્રતિ અઠવાડિયે ૨૫૨ તાલુકા – નગરપાલિકા, ૧૭૦ વોર્ડના વિજેતા ઉમેદવારોને ૧.૬૦ કરોડના ઇનામો મળી કુલ ૧૫ સપ્તાહના ૫ કરોડના ઇનામો તથા ટુર પ્રાપ્ત થશે.

G3Q Quiz નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? | How to Registration Gujarat Gyan Guru Quiz 

ક્વિઝની જાહેરાત 07મી જુલાઈ 2022ના રોજ કરવામાં આવશે. જેનું લોકાર્પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી. ભૂપેન્દ્ર પટેલ જુલાઈ 2022 ના રોજ સાયન્સ સિટી અમદાવાદથી કરવામાં આવશે.

  • સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
  • સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
  • સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.
  • જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.

Important Link 

પ્રેસ નોટ જુઓ અહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચો અહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો
Homepage અહીં ક્લિક કરો

G3Q Quiz Online Application Form Submit

  • હવે તમારે Online Application Form માં અલગ-અલગ વિગતો જોવાની રહેશે.
  • હવે તમારે પૂરું નામ, જાતિ, સંપર્ક નંબર અને ઈમેઈલની વિગતો નાખ્યા બાદ આગળ ફોર્મ ભરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે શૈક્ષણિક લાયકાત પૂરૂ સરનામું, શાળા, કોલેજનું નામ પણ લખવાનું રહેશે.
  • હવે તમારે જે ધોરણ માં અભ્યાસ કરતા હોય તે પણ લખવાનું રહેશે.
  • જો તમે ક્વિઝમાં ભાગ લેતા હોય તો તમારે “ક્વિઝ માધ્યમ (ભાષા)” પણ પસંદ કરવાની રહેશે.

G3Q Quiz Online Application Form Submit

  • હવે તમારે “મેં તમામ નિયમો અને શરતો વાંચ્યા છે અને હું તેની સાથે સહમત છું” સામે આપેલા ટીક બોક્ષ પર ક્લિક કરીને કરવાનું રહેશે.
  • છેલ્લે, તમારે કેપ્ચા કોડ નાખીને “Save” બટન પર ક્લિક કરવાનું રહેશે.

FAQ of Gujarat Gyan Guru Quiz (G3Q)

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ G3Q માં કેટલા ક્વિઝ રહેશે?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ G3Q માં 20 ક્વિઝ રહેશે.

Gujarat Gyan Guru Quiz (G3Q Quiz) ઈનામ ની રકમ કેટલી હશે?

G3Q Quiz માં રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

Gujarat Gyan Guru Quiz ની વેબસાઈટ www.g3q.co.in છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નો શુભારંભ કોના દ્વારા કરવામાં આવેલો છે?

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્તે તા-07 જુલાઈ 2022 ના રોજ સાયન્‍સ સિટી, અમદાવાદ ખાતે શુભારંભ કરવામાં આવ્યો.

G3Q Quiz નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું રહેશે?

ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને G3Q QuizGujarat Gyan Guru Quiz (G3Q) સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.