Please wait...
Video is loading
▶️

કેનેડામાં શિક્ષકની નોકરી મેળવો, મળશે 64,000 ડોલર સુધીનો પગાર

કેનેડામાં શિક્ષકની નોકરી મેળવો : કેનેડામાં કારકિર્દી બનાવવાનું ઘણા લોકોનું સ્વપ્ન છે. સારું જીવનધોરણ, પગારધોરણ સહિતની બાબતો કેનેડાને આકર્ષક બનાવે છે. ત્યારે તમારામાં કોઈ સ્કીલ હોય તો કેનેડામાં નોકરી મળવી વધુ સરળ છે.

આવી સ્થિતિમાં જો તમે શિક્ષક તરીકે કેનેડામાં કારકિર્દી બનાવવા માંગતા હોવ તો વર્તમાન સમયે તમારા માટે ઘણી તક છે. શિક્ષણમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા આંતરરાષ્ટ્રીય અરજદારો માટે કેનેડા લોકપ્રિય સ્થળ બન્યું છે.

કેનેડામાં શિક્ષકની નોકરી મેળવો

કેનેડામાં વિશ્વની ટોચની શિક્ષણ પ્રણાલી છે. તેના ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી છે: પ્રાથમિક, માધ્યમિક અને માધ્યમિક પછી. કેનેડામાં દરેક પ્રાંતને તેની પોતાની શિક્ષણ પ્રણાલી અને અભ્યાસક્રમ છે.

તમને પણ મળી શકે

કેનેડામાં ભારત સહિત વિશ્વના ઘણા દેશના વિધાર્થીઓ રહે છે. જેથી કેનેડા વિવિધ ભાષા અને બહુસાંસ્કૃતિક શિક્ષણ પ્રણાલી માટે જાણીતું છે. કેનેડામાં ગ્રામીણ અથવા દૂરના વિસ્તારોમાં શિક્ષકોની માંગ વધી રહી છે.

કારણ કે અહીં મોટાભાગના શિક્ષકો રિટાયર્ડ થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ભારતીય શિક્ષકો આ તકનો લાભ લઈ શકે છે.

કેનેડામાં ઘણી સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય શિક્ષકોને નોકરીની તક આપે છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓથી માંડીને કોલેજો તથા યુનિવર્સિટીઓમાં નોકરી મળી શકે છે.

1. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ

કેનેડાની જાહેર તેમજ ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને હંમેશા લાયકાત ધરાવતા શિક્ષકોની જરૂર હોય છે. તમે ફૂલ ટાઇમ અને પાર્ટ ટાઇમ એમ બંને રીતે નોકરી કરી શકો છો. નોકરી માટે તમે સ્કૂલ બોર્ડ, ઓનલાઇન જોબ પોર્ટલ દ્વારા અથવા શાળાઓનો સીધો સંપર્ક કરી શકો છો.

2. કોલેજો અને યુનિવર્સિટીઓ

કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રોફેસરશીપ, સેશનલ ઈન્સ્ટ્રક્ટર્સ અને રિસર્ચ પોઝિશન સહિતની જગ્યા પર નોકરી મળી શકે છે. તમે વેબસાઇટ્સ દ્વારા અથવા ઓનલાઇન જોબ પોર્ટલ દ્વારા વેકેન્સી શોધી શકો છો.

3. લેંગ્વેજ સ્કૂલ

કેનેડામાં અંગ્રેજી અને ફ્રેન્ચ બંને સત્તાવાર ભાષા છે. જેથી લેંગ્વેજ સ્કૂલને અંગ્રેજી અને ફ્રેન્ચ બંને ભાષાના શિક્ષકોની જરૂર હોય છે.

4. ઓનલાઈન શિક્ષણ

કેનેડામાં ઓનલાઇન શિક્ષણ પ્રચલિત બની રહ્યું છે. આ ક્ષેત્રમાં શિક્ષણ નોકરીમાં વર્ચુઅલ ક્લાસરૂમ અને ઓનલાઇન ટ્યુશન થઈ શકે છે.

કેનેડામાં શિક્ષકની નોકરી મેળવો માટે 64,000 કેનેડિયન ડોલર જેટલો પગાર

કેનેડામાં શિક્ષકની નોકરીનો પગારધોરણ સંસ્થાના પ્રકાર અને અનુભવને આધારે અલગ-અલગ હોય છે. ટોરન્ટો અને વેંકુવર જેવા શહેરોમાં વધુ પગાર મળે છે. કેનેડામાં શિક્ષકનો સરેરાશ પગાર દર વર્ષે 64,000 CAD જેટલો હોય છે. જ્યારે નવા શિક્ષકોનો પગાર 44,000 CADથી શરૂ થાય છે.

કેનેડામાં શિક્ષકની જવાબદારી

કેનેડાના શિક્ષકોને પ્રોફેશનલ્સ તરીકે ખૂબ માનવામાં આવે છે. તેઓ બાળકોના જીવનને આકાર આપવામાં મદદ કરે છે. વિદ્યાર્થીઓના શિક્ષણ અને વિકાસને શ્રેષ્ઠ રીતે કેવી રીતે ટેકો આપવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમના વ્યાવસાયિક વિકાસ પર પણ ભાર મૂકવામાં આવે છે.

કેનેડામાં શિક્ષકની નોકરી મેળવો માટે લાયકાત

કેનેડામાં શિક્ષક તરીકે કામ કરવા માટેની લાયકાત પ્રાંત અથવા પ્રદેશના આધારે બદલાય છે. જો કે, કેટલીક સામાન્ય જરૂરિયાતો નીચે મુજબ છે.

કેનેડામાં શિક્ષકની નોકરી મેળવો માટે શિક્ષણ

તમારી પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી શિક્ષણ અથવા સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. કેટલીક સંસ્થાઓમાં માસ્ટર ડિગ્રી અથવા પીએચડીની પણ જરૂર પડી શકે છે.

કેનેડામાં શિક્ષકની નોકરી મેળવો માટે સર્ટિફિકેશન

તમે જ્યાં કામ કરવા માંગો છો, ત્યાંની પ્રાંતિય અથવા પ્રાદેશિક નિયમનકારી સંસ્થા દ્વારા તમે સર્ટિફાઈડ હોવા જરૂરી છે. આ સર્ટિફિકેશન પ્રક્રિયામાં સામાન્ય રીતે શિક્ષણ પ્રોગ્રામ પૂરો કરવો, સર્ટિફિકેશન પરીક્ષા પાસ કરવી જેવા પાસાઓ શામેલ હોય છે.

કેનેડામાં શિક્ષકની નોકરી મેળવો માટે ભાષાની નિપુણતા

તમારી પ્રથમ ભાષા અંગ્રેજી કે ફ્રેન્ચ ન હોય તો તમારે IELTS જેવી પરીક્ષા અથવા d’évaluation de français pour le Canada આપવી પડે છે.

કેનેડામાં શિક્ષકની નોકરી મેળવો માટે વર્ક પરમિટ

આ તમારી ખાસ જરૂરિયાત છે. તમારી પાસે કેનેડામાં કામ કરવાની યોગ્ય પરમીટ હોવી જોઈએ. આ માટે કેનેડા સરકારની વેબસાઈટ થકી અરજી કરી શકો છો.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને કેનેડામાં શિક્ષકની નોકરી મેળવો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment