GMC Recruitment 2024: ગાંધીનગરમાં વિવિધ જગ્યાઓ માટે નોકરીની સુવર્ણ તક, છેલ્લી તારીખ: 13-09-2024

GMC Recruitment 2024: ગાંધીનગર મહાનગર પાલિકા: દ્વારા કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત વિવિધ પોસ્ટ માટે કરાર આધારિત ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ 03 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. જે 13-09-2024 સુધી ચાલશે.

GMC Recruitment 2024: ગાંધીનગર મહાનગર પાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ પોસ્ટ છેલ્લે સુધી વાંચવી.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી । હાઈલાઈટ 

સંસ્થા ગાંધીનગર મહાનગરપાલિકા
પોસ્ટ વિવિધ
જગ્યા 3
વય મર્યાદા વિવિધ
નોકરી પ્રકાર કરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ 13-09 2024
ક્યાં અરજી કરવી https://arogyasthi.gujarat.gov.in

આ પણ વાંચો, GSSSB Recruitment 2024: કુલ જગ્યાઓ: 73, છેલ્લી તારીખ: 15-09-2024

કુલ પોસ્ટની માહિતી । GMC Recruitment 2024

પોસ્ટ જગ્યા
મેડીકલ ઓફિસર 1
સ્ટાફ નર્સ 1
ફિમેલ હેલ્થ વર્કર 1

શૈક્ષણિક લાયકાત

મેડીકલ ઓફિસર
  • રાજ્યના ધારા ધોરણો મુજબ ઉમેદવારે એમબીબીએસ પાસ કરેલું હોવું જોઈએ.
  • ઉમેદવારે ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ
  • ઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ
સ્ટાફ નર્સ
  • ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીએસસી નર્સિંગ પાસ કરેલું હોવું જોઈએ
  • ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા જનરલ નર્સિંગ અને મિડવાઈફરી પાસ કરેલું હોવું જોઈએ.
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ
  • માન્ય સંસ્થામાંથી ccc/ccc+
ફિમેલ હેલ્થ વર્કર
  • એ.એન.એમ, ફિમેલ હેલ્થ વર્કરનો કોર્ષ ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા મળેલ કોલેજમાંથી પાસ કરેલું હોવું જોઈએ
  • ઉમેદવારે ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
  • ઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ
  • ભારતનો રહેવાસી હોવો જોઈએ
  • માન્ય સંસ્થામાંથી ccc/ccc+ લેવલનો કમ્પ્યુટરનો કોર્ષ કરેલ હોવો જોઈએ.

વય મર્યાદા અને પગાર ધોરણ

  • ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત 11 મહિનાના કરાર આધારિત જગ્યાઓ ભરવાની છે.
  • આ માટે વય મર્યાદા અને પગાર ધોરણ આ પ્રમાણે છે.
પોસ્ટ વયમર્યાદા પગાર
મેડીકલ ઓફિસર 62 વર્ષ સુધી ₹75,000
સ્ટાફ નર્સ 45 વર્ષ સુધી ₹20,000
ફિમેલ હેલ્થ વર્કર 45 વર્ષ સુધી ₹15,000

મહત્વની તારીખ

અરજીની શરૂની તારીખ 06-09-2024
અરજી કરવાની છેલ્લી તારીખ 13-09-2024

મહત્વની લિંક

GMC નોટિફિકેશન અહીં કલીક કરો 
વધુ માહિતી માટે અહીં કલીક કરો 

શરતો અને નિયમ

  • આ જગ્યા માટે ફક્ત 11 માસના કરાર આધારિત છે. 11 માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે. કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકાશે નહીં.
  • નિમણૂક પામેલા ઉમેદવારોની અન્ય જિલ્લામાં બદલી થઈ શકશે નહીં.
  • ઉમેદાવરની ફક્ત ઓનલાઈન લિંક https://arogyasthi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, ટપાલ, કુરિયરથી મળેલા કે અધૂરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે.
  • જાહેરાતમાં દર્શાવેલ લાયકાત મુજબના તમામ સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતી કે ક્ષતીવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં.
  • સુવાચ્ય અસલ પ્રમાણપત્રની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશ.
  • નિમણૂંક અંગેનો આખરી નિર્ણય અર્બન હેલ્થ સોસાયટી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

1.ગાંધીનગર મહાનગર પાલિકા ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
જવાબઃ ગાંધીનગર મહાનગર પાલિકા ભરતીની સત્તાવાર વેબસાઇટ https://arogyasthi.gujarat.gov.in છે.

2. ગાંધીનગર મહાનગર પાલિકા ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબઃ ગાંધીનગર મહાનગર પાલિકા ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 13-09-2024 છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને GMC Recruitment 2024સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.