GMERS Medical College Valsad Recruitment

GMERS મેડિકલ કોલેજ વલસાડમાં ભરતી, છેલ્લી તારીખ : 25-07-2023

GMERS મેડિકલ કોલેજ વલસાડમાં ભરતી : GMERS મેડિકલ કોલેજ વલસાડમાં વહીવટી અધિકારી અને એકાઉન્ટ્સ ઓફિસરની ખાલી જગ્યા માટે નોકરીના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. GMERS વલસાડમાં આ ખાલી જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી 11 મહિનાના કરારના આધારે અને ફિક્સ માસિક પગાર પર છે.

Leave a Comment