Government has brought new rules on electricity (1)

સરકારે વીજળી ઉપર લાવ્યા નવા નિયમો : દિવસે સસ્તી અને રાત્રે મોંઘી

સરકારે વીજળી ઉપર લાવ્યા નવા નિયમો : લોકો આજકાલ ઘરમાં વીજળીથી ચાલતા અનેક ઉપકરણોનો ઉપયોગ કરતા હોય છે. તે પછી વોશિંગ મશીન હોય કે મિક્ચર, કે પછી ઘરઘંટી… તેવામાં વીજળીનો વધુ ઉપયોગ થાય છે. પરંતુ જો આ કામ સવાર કે સાંજની જગ્યાએ દિવસે કરવામાં આવે તો વીજળીમાં 20 ટકાની બચત કરી શકાય છે.

Leave a Comment