GPSC Recruitment: રાજ્ય વેરા નિરીક્ષક ભરતી: ગુજરાત જાહેર સેવા આયોગ રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ -3 ની ભરતી કરનાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ માટે જીપીએસસી દ્વારા આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
GPSC Recruitment: રાજ્ય વેરા નિરીક્ષક ભરતી: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે રાજ્ય વેરા નિરીક્ષક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ પોસ્ટ છેલ્લે સુધી વાંચવી.
રાજ્ય વેરા નિરીક્ષક ભરતી । હાઈલાઈટ
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
પોસ્ટ | રાજ્ય વેરા નિરીક્ષક |
જગ્યા | 300 |
વર્ગ | વર્ગ-3 |
નોકરીનો પ્રકાર | સરકારી |
અરજી ફી | ₹ 100 |
વય મર્યાદા | 20થી 35 વર્ષ સુધી |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31-08-2024 |
પોસ્ટની વિગત । GPSC Recruitment
કેટેગરી | જગ્યા |
બિનઅનામત (સામાન્ય) | 133 |
આર્થિક રીતે નબળા વર્ગો | 33 |
સા.શૈ.પ.વ. | 68 |
અનુ.જાતિ | 16 |
અનુ.જન. જાતિ | 50 |
શૈક્ષણિક લાયકાત
- રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની ભરતી માટે ઉમેદવારની લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.અથવા સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સમકક્ષ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
- જે ઉમેદવાર હાજર થયો હોય અથવા હાજર થવાનો ઇરાદો ધરાવતો હોય અથવા અંતિમ પરિણામની રાહ જોતો હોય જરૂરી લાયકાતનું સેમેસ્ટર/વર્ષ, અરજી કરી શકે છે, પરંતુ ઉમેદવારે લાયકાત મેળવવી પડશે અને અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ પહેલાં જાહેરાત મુજબ જરૂરી લાયકાત રજૂ કરવી પડશે.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જરૂરી છે.
રાજ્ય વેરા નિરીક્ષક ભરતી માટે પગાર
- આ પોસ્ટ માટે પસંદ પામેલા ઉમેદવારોને નાણા વિભાગના ઠરાવ મુજબ પાંચ વર્ષ માટે 49,600 રૂપિયા માસિક ફિક્સ પગાર આપવામાં આવશે.
- પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ ઉમેદવારને પે મેટ્રીક્સના લેવલ 7 પ્રમાણે ₹39,900થી ₹1,26,600ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે.
મહત્વની સૂચના
(૧) આ જગ્યાઓ માટે પ્રાથમિક કસોટી (Preliminary Test) સંભવિત : ડિસેમ્બર -૨૦૨૪માં યોજવામાં આવશે.
(૨) પ્રાથમિક કસોટી (Preliminary Test)નું પરિણામ સંભવિત : મે -૨૦૨૫ માં પ્રસિદ્ધ કરવામાં આવશે.
વયમર્યાદા
- રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની ભરતી માટે ઉમેદવારની ઉંમર 20થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- જોકે, અનામત વર્ગના ઉમેદવારો માટે કેટેગરી પ્રમાણે અલગ અલગ છૂટ આપવામાં આવી છે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- ઓનલાઈન અરજી કરવા ઉમેદવારોએ સૌ પ્રમથ https://pgsc-ojas.gujarat.gov.in પર જવું
- સાઇટના મેન બુર પર ઓલાઇન એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરતા વિવિધ પોસ્ટની જાહેરાત દેખાશે
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
- ફોર્મ ખુલ્યા બાદ માંગે તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવું
- ત્યાબાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ જરૂર કાઢી લેવી.
મહત્વની તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ | 31-08-2024 |
મહત્વની લિંક
રાજ્ય વેરા નિરીક્ષક ભરતીની જાહેરાત | અહીં કલીક કરો |
વધુ માહિતી માટે | અહીં કલીક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
1.ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
જવાબઃ ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ છે.
2.ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબઃ ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 31-08-2024 છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને GPSC Recruitment: રાજ્ય વેરા નિરીક્ષક ભરતી: સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.