GPSC Recruitment: રાજ્ય વેરા નિરીક્ષક ભરતી: ગુજરાત જાહેર સેવા આયોગ રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ -3 ની ભરતી કરનાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ માટે જીપીએસસી દ્વારા આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.