તલાટી પરીક્ષા OMR Sheet । GPSSB Talati OMR sheet 2023 PDF

તલાટી પરીક્ષા OMR Sheet । GPSSB Talati OMR sheet 2023 PDF : ગુજરાત પંચાયત વિભાગ દ્વારા આજે તલાટી કમ મંત્રી ની પરીક્ષા યોજાય હતી જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોએ ભાગ લીધો હતો એવામાં જીપીએસએસપી દ્વારા તલાટી કમ મંત્રી જાહેર કરવામાં આવી છે.

GPSSB Talati OMR sheet 2023 PDF : તો આજના લેખમાં આપણે જાણીશું કે તલાટી કમ મંત્રી ની ઓએમઆર શીટ કઈ રીતે ડાઉનલોડ કરવી. આજના લેખમાં તલાટી કમ મંત્રી ની પરીક્ષા તારીખ 7/05/2023 ના રોજ યોજવેલ પેપર માટે ની omr PDF મૂકવા માં આવી છે.

તલાટી પરીક્ષા OMR Sheet 2023

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા તા.07/05/2023ના રોજ બપોરે 12:30 થી 01:30 સુધી તલાટી કમ મંત્રી/ગ્રામ પંચાયત સેક્રેટરીની લેખિત પરીક્ષા લેવામાં આવી જેમાં ઉમેદવારો દ્વારા OMR Sheet માં જવાબો ટીક કરવામાં આવેલ હતા તે ઓફિશિયલ OMR Sheet ઉમેદવારો માટે જાહેર કરવામાં આવી જે જેની જિલ્લા વાઇઝ લિન્ક નીચે મુજબ આપવામાં આવી છે.

GPSSB Talati OMR sheet 2023

ભરતી બોર્ડનું નામ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પરીક્ષા તારીખ 07/05/2023
પરીક્ષાનું નામ તલાટી કમ મંત્રી/ગ્રામ પંચાયત સેક્રેટરી
વર્ષ 2023
કેટેગરી OMR Sheet Download 2023
આન્સર શીટ મોડ ઓનલાઈન
OMR Sheet જિલ્લા વાઇઝ
સત્તાવાર વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/

તલાટી પરીક્ષા 2023 OMR Sheet ડાઉનલોડ કરવાની પ્રોસેસ

તલાટી પરીક્ષા 2023 OMR Sheet ડાઉનલોડ કરવાવયના સ્ટેપ નીચે મુજબ છે.

  • સ્ટેપ-1 તલાટી પરીક્ષાના ઉમેદવારે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/ ઓપન કરવાની રહેશે.
  • સ્ટેપ-2 ઓફિશિયલ વેબસાઇટ પર તલાટી પરીક્ષા OMR Sheet મેનૂ પર ક્લિક કરવી.
  • સ્ટેપ-3 જેમાં ઓપન થયેલ ઓફિશિયલ વેબસાઇટમા જિલ્લા પસંદ કરવો તેમાં ઉમેદવારે પોતાનો બેઠક નંબર એન્ટર કરવો ત્યારબાદ તેમાં કન્ફરમેશન નંબર નાખો. પછી જન્મ તારીખ નાખો.
  • સ્ટેપ-4 ત્યાર બાદ છેલ્લે બાજુમાં જણાવેલ કેપચા કોડ એડ કરો
  • સ્ટેપ-5 હવે તમારી OMR Sheet ડાઉલોડ થઈ જશે જે પ્રિન્ટ કે સેવ કરી શકો છો. આભાર…

તલાટી પરીક્ષા OMR Sheet જિલ્લા વાઇઝ ડાઉનલોડ

તલાટીની પરીક્ષાની ઑ.એમ. આર શીટ જિલ્લા વાઇઝ GPSSBની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે. જે જિલ્લા વાઇઝ ડાઉનલોડ કરવા નીચે વેબસાઇટ આપવામાં આવેલ છે.

જિલ્લાનું નામ જેમની OMR Sheet OMR Sheet ડાઉનલોડ
અમદાવાદ અહી ક્લિક કરો
અમરેલી અહી ક્લિક કરો
આણંદ અહી ક્લિક કરો
અરવલ્લી અહી ક્લિક કરો
બનાસકાંઠા અહી ક્લિક કરો
ભરૂચ અહી ક્લિક કરો
ભાવનગર અહી ક્લિક કરો
છૂટાઉદેપુર અહી ક્લિક કરો
દાહોદ અહી ક્લિક કરો
દેવભૂમિ દ્વારકા અહી ક્લિક કરો
ગાંધીનગર અહી ક્લિક કરો
જામનગર અહી ક્લિક કરો
જુનાગઢ અહી ક્લિક કરો
ખેડા અહી ક્લિક કરો
કચ્છ અહી ક્લિક કરો
મહિસાગર અહી ક્લિક કરો
મહેસાણા અહી ક્લિક કરો
મોરબી અહી ક્લિક કરો
નવસારી અહી ક્લિક કરો
પંચમહાલ અહી ક્લિક કરો
પાટણ અહી ક્લિક કરો
પોરબંદર અહી ક્લિક કરો
રાજકોટ અહી ક્લિક કરો
સાબરકાંઠા અહી ક્લિક કરો
સુરત અહી ક્લિક કરો
સુરેન્દ્રનગર અહી ક્લિક કરો
તાપી અહી ક્લિક કરો
વડોદરા અહી ક્લિક કરો
વલસાડ અહી ક્લિક કરો
તમામ જિલ્લા માટે અહી ક્લિક કરો

GPSSB Talati Expected Cut Off Marks 2023

Here we have shared the expected cutoff marks of GPSSB Gujarat Talati exam, so let’s take a glance for your information:-

Category Name Cut off Score ( Estimated )
General / OC 70-74
EWS 68-72
SEBC 67-71
SC 55-59
ST 54-58
EX-S 60-65

તલાટી OMR શીટ PDF કેવી રીતે ડાઉનલોડ કરવી ?

તલાટી કમ મંત્રી ઓએમઆર શીટ પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી ડાયરેક્ટ લિંક દ્વારા તમે પોતાની સીટ ડાઉનલોડ કરી શકો છો વધુ માહિતી માટે તમે GPSSB.gov.in પર જઈ શકો છો.

Important Link

OMR Sheet ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
વધુ માહતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,Gujjuonline

બાપ રે બાપ……. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 40 હજારથી પણ વધુ મહિલાઓ ગુમ થઇ

ધોરણ 10 પરિણામની ફાઇનલ તારીખ જાહેર

તલાટી કમ મંત્રી પેપર સોલ્યુશન 07 મે 2023

Top Best Smartphone in 2023-24

ઉનાળામાં ફરવા લાયક સ્થળો

ધોરણ 10 પરિણામની તારીખ જાહેર

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને તલાટી પરીક્ષા OMR Sheet । GPSSB Talati OMR sheet 2023 PDF સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.