Published on 4 August, 2022 10:06 am by gujjuonline.in
GSEB ધોરણ 12 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત જુલાઇ માસમાં લેવાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તેમજ સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે.
GSEB ધોરણ 12 માં પૂરક પરીક્ષા આપનાર ટોટલ 50 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ આપી છે.
Table of Content
GSEB ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જુલાઈ 2022માં લેવાયેલ પૂરક પરીક્ષાનું પરિણામ તા. 04-08-2022ના રોજ સવારે 08:00 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org પર મુકવામાં આવશે.
GSEB ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ જાહેર
પોસ્ટ ટાઈટલ | ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ જાહેર |
પોસ્ટ નામ | ધોરણ 12 પરિણામ જાહેર (સામાન્ય પ્રવાહ / વિજ્ઞાન પ્રવાહ) |
બોર્ડ નામ | GSEB |
ઓફિશિયલ વેબ સાઈટ | www.gseb.org |
પરિણામ પ્રકાર | ઓનલાઈન |
GSEB ધોરણ 12 પરિણામ જાહેર
જુલાઈ 2022માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, સંસ્કૃત માધ્યમ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ તારીખ 04-08-2022ના રોજ સવારે 08:00 વાગ્યે જાહેર થશે.
વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) નાખીને મેળવી શકશો. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક અને S.R. શાળાવાર મોકલવા અંગે જાણ હવે પછીથી કરવામાં આવશે.
GSEB ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2022
જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોવા માંગે છે તેઓ ઓફિશિયલ સાઈટમાં જઈને તેનો સીટ નંબરનો નાખીને જોઈ શકશે.
ધોરણ 12 આર્ટસ પૂરક પરીક્ષા પરિણામ જાહેર / ધોરણ 12 આર્ટસ પૂરક પરીક્ષા પરિણામ 2022
લેપટોપ સહાય યોજના માટે અરજી કરો
કોઈપણ વાહન ના નંબર પરથી જાણો માલિક નું નામ અને મોબાઈલ નંબરો
ફક્ત 10 મિનિટમાં મેળવો તમારું PAN Card
ઓનલાઇન આવક નો દાખલો મેળવો
ઓનલાઇન જાતિનો દાખલો મેળવો
ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષા પરિણામ જાહેર / ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષા પરિણામ 2022
ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષા પરિણામ જાહેર / ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષા પરિણામ 2022
GSEB ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ કઈ રીતે જોવું
- સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> www.gseb.org
- ધોરણ 12 પુરક પરીક્ષા પરિણામ વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
- તમારો પ્રવાહ સિલેક્ટ કરો.
- તમારો બેઠક ક્રમાંક નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો
- તમારું પરિણામ દેખાડશે.
ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ જોવા | અહીં ક્લિક કરો |
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિપત્ર | અહીં ક્લિક કરો |
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિપત્ર | અહીં ક્લિક કરો |
FAQ of GSEB Class 12 Repeat Exam result
GSEB વર્ગ 12મી પૂરક પરીક્ષા 2022 ક્યારે લેવાશે?
પુરવઠા પરીક્ષા 2022 ગુજરાત બોર્ડ જૂન 2022 મહિનામાં લેવામાં આવશે.
હું 2022 માટે સપ્લાય પરિણામ કેવી રીતે ચકાસી શકું?
વિદ્યાર્થીઓ અધિકૃત વેબસાઇટ, gseb.org દ્વારા પૂરક પરિણામો 2022 ચકાસી શકશે. વિદ્યાર્થીઓને વધુ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.
જો હું GSEB HSC પૂરક પરીક્ષા 2022 માં નાપાસ થઈશ તો શું?
જો વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં નાપાસ થાય તો તેઓએ આખું વર્ષ ફરીથી પુનરાવર્તન કરવું પડશે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને GSEB ધોરણ 12 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Notice
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.