ધોરણ 10 પરિણામની તારીખ જાહેર। GSEB SSC 10 પરિણામની તારીખ જાહેર

ધોરણ 10 પરિણામની તારીખ જાહેર। GSEB SSC 10 પરિણામની તારીખ જાહેર : ધોરણ 10 ના પરિણામ ની વાર જોતા વિદ્યાર્થીઓ માટે આવ્યા નવા સમાચાર, જાણો ક્યારે આવશે ધોરણ 10 નું રીઝલ્ટ. તાજેતર માં ધોરણ 10 ની બોર્ડ ની પરિક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ (SSC 10th Result 2023) પરિણામ ની રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલ માં અમે ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.

GSEB SSC ધોરણ 10 પરિણામની તારીખ જાહેર

પોસ્ટનું નામ SSC 10th Result 2023
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 118696
પરિણામનું નામ ધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખ જૂનના પહેલા વીકમાં
વેબસાઈટ gseb.org

ખાસ નોંધ : ધોરણ 10 પરિણામ બાબત વિવિધ સમાચારો પત્રો અને લેખો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી તેની સત્યતાની ખાતરી અમે કરતા નથી. આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવેલ છે , ચોક્કસ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

ધોરણ 10 રિઝલ્ટ 2023

આ વર્ષે કુલ 9.56 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. આ માટે રાજ્યના 33 જિલ્લાઓમાં 958 પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં છે.

આ બોર્ડની પરીક્ષા અંગે જે-તે જિલ્લાના શિક્ષણ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને પ્રશ્ન પેપર તેમજ ઉત્તરવહીઓને લાવવા અને લઈ જવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જે-તે જિલ્લાના મુખ્ય સેન્ટર પરથી વર્ક આધારિત સુપરવાઈઝરની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.

ધોરણ 10 પરિણામની તારીખ જાહેર। GSEB SSC 10 પરિણામની તારીખ જાહેર
ધોરણ 10 પરિણામની તારીખ જાહેર। GSEB SSC 10 પરિણામની તારીખ જાહેર

GSEB 10th Result 2023

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ મે મહિના ના અંત અથવા જૂન માસના પ્રથમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. જોકે આ બાબતે સત્તાવાર અપડેટ હજુ બાકી છે. @ gseb.org અને gsebeservice.com પર, ધોરણ 10 માટે ગુજરાત GSEB SSC પરિણામ લિંક એક્ટિવ કરવામાં આવશે.

ધોરણ 10 પરિણામની ફાઇનલ તારીખ જાહેર વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડમાંથી તેમની SSC માર્કશીટ ડાઉનલોડ કરવા માટે તેમનો સીટ નંબર દાખલ કરવો આવશ્યક છે.

GSEB SSC 2023 માટેની પરીક્ષાઓ 14 માર્ચથી 28 માર્ચ, 2023 દરમિયાન યોજાઇ હતી. અગાઉના વર્ષની 6 જૂનના રોજ, બોર્ડે ગુજરાત બોર્ડના ધોરણ 10માનું પરિણામ બહાર પાડ્યું હતું. GSEB 10મા ધોરણનો એકંદર પાસ થવાનો દર 65.18% હતો.

ધોરણ 12 પરિણામની ફાઇનલ તારીખ જાહેર

ધોરણ 10નું રિજલ્ટ કયારે જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા મે મહિનાના અંતમાં અથવા જૂન માસના પ્રથમ અઠવાડિયામાં ધોરણ 10 ના પરિણામો જાહેર થવાની શક્યતા છે. અત્યારે GSEB SSC પરિણામની જાહેરાત માટે કોઈ સત્તાવાર દિવસ અને સમય આપવામાં આવ્યો નથી.

ધોરણ 10 પરિણામની ફાઇનલ તારીખ જાહેર અધિકૃત વેબસાઇટ્સ,  gseb.org અને gsebeservice.com પર, વિદ્યાર્થીઓ તેમની માર્કશીટના ઓનલાઈન સંસ્કરણને ઍક્સેસ કરી શકે છે. ગુજરાત બોર્ડના SSC પરિણામોની માર્કશીટ ડાઉનલોડ કરવા માટે, તેઓએ તેમનો સીટ નંબર દાખલ કરવો આવશ્યક છે.

HSC સાયન્સની જેમ, 2023 માં GSEB વર્ગ 10મા પરિણામની રજૂઆતની તારીખ અને સમયની જાહેરાત કરતી નોટિફિકેશન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જારી કરવામાં આવશે.

GSEB 10th પરિણામ 2023 ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?

  • સ્ટેપ 1 – સૌપ્રથમ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ  gseb.org અને gsebeservice.com પર જાઓ.
  • સ્ટેપ 2 – હોમપેજ પર, GSEB બોર્ડ SSC પરિણામ 2023 લિંક પર ક્લિક કરો
  • સ્ટેપ 3 – નવું પેઝ ખુલશે જેમાં વિદ્યાર્થીનો સિરિયલ નંબર અને રોલ નંબર દાખલ કરવાનું રહેશે.
  • સ્ટેપ 4 – Go બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 5 – Go બટન પર ક્લિક કર્યા પછી નીચે રિઝલ્ટ Show થશે.

Important Link

સત્તાવાર વેબસાઈટ  gseb.org અને @ gsebeservice.com
વધુ માહતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,Gujjuonline

ધોરણ 10 પરિણામની ફાઇનલ તારીખ જાહેર

RTE પ્રવેશ પરિણામ જાહેર

ધોરણ 12 ના વિદ્યાર્થીઓ કરો આ 10 કોર્સ અને મેળવો લાખોની નોકરી

ધોરણ 10 અને 12 પછી શું કરવું?

ધોરણ 12 આર્ટસ પરિણામની તારીખ જાહેર

Whatsapp દ્વારા GSEB ધોરણ 10 નું પરિણામ મેળવો

ધોરણ 12 પરિણામની ફાઇનલ તારીખ જાહેર

SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ મેળવો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ધોરણ 10 પરિણામની તારીખ જાહેર। GSEB SSC 10 પરિણામની તારીખ જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.