GSRTC Bharuch Bharti 2023

GSRTC ભરૂચ ભરતી, GSRTC Bharuch Bharti 2023

GSRTC Bharuch Bharti 2023 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, GSRTC ભરૂચ ભરતી દ્વારા તારીખ 27/02/2023 થી 10/03/2023 સુધીમાં સવારે 11:00 થી 14:00 કલાકે એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર નિયત કરેલ ટ્રેડોમાં જેવા કે MMV, Diesel Mechanic ITIમાં પાસ ઉમેદવારો માટે જાહેરાત કરવામાં આવી છે.

Leave a Comment