GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી, છેલ્લી તારીખ 09-09-2022

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022: GSRTC Bharuch Bharti ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એ એપ્રેન્ટીસ ની ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. GSRTC ભરુચ ભરતી 2022 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ભરતી દ્રારા ભરુચ જીલ્લા માટે કરાર પર ભરતી ની એક જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ 09/09/2022

GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022

સૂચના GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022
પોસ્ટનું નામ એપ્રેન્ટીસ
ટ્રેડ  ડીઝલ મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ ,વેલ્ડર જેવા વિવિધ પ્રકારના ટ્રેડ
લાયકાત જાહેરાત વાંચો
અરજી શરૂઆતની તારીખ ઓગસ્ટ 22, 2022
અરજી કરવાની છેલ્લી તારીખ સપ્ટેમ્બર 09, 2022
સત્તાવાર સાઇટ www.apprenticeshipindia.org.in

પોસ્ટનું નામ

  • એમ.એમ.વી., ડીઝલ મીકે., વેલ્ડર, ઓટો ઇલે., ઇલે. બોડીબિલ્ડર, કો.પા. વાયરમેન

શૈક્ષણિક લાયકાત:

કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • સો પ્રથમ તમે સત્તાવાર વેબસાઈટ પર જાઓ. https://www.apprenticeshipindia.gov.in/
  • તેમાં તમે તમારી પ્રાથમિક માહિતી થી પોતાની નોધણી કરો
  • ત્યાર બાદ તેની હાર્ડ કોપી જાહેરાતમાં આપેલ સરનામાં પર જરૂરી પુરાવા સાથે જવું પડશે
  • જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી ૨૨ /૦૮ ૨૦૨૨ સુધી ૧૧:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન અહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહીત અરજીપત્રક તા. ૦૯ .૦૯ . ૨૦૨૨ સુધીમાં જમા કરાવવાનું રહેશે.

Important Link

જાહેરાત વાંચો Click Here
હોમપેજ Click Here

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022 સૂચના:

GSRTC ભરુચ એ એપ્રેન્ટીસની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે 09-09-2022 ના રોજ અથવા તે પહેલાં ઓફલાઇન અરજીઓ કરી શકે છે.

FAQ’s of GSRTC Bharuch Bharti

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતીની છેલ્લી તારીખ શું છે?

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતીની છેલ્લી તારીખ 09 સપ્ટેમ્બર 2022

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને GSRTC Bharuch Bharti । GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group