શું તમે GSRTC ST બસ ક્યાં પોંહચી છે તે જાણવા ઈચ્છો છો? અહીંથી તમે GSRTC ST બસ નું લાઈવ લોકેશન તેમન ઓનલાઈને ટિકિટ બુક કરી શકશો. તેમજ બસની ટિકિટ ડાઉનલોડ કરી શકશો. આ પોસ્ટ દ્વારા તમે જાતે ઘરે બેઠા બસ નો સમય, બસ નું લાઈવ લોકેશન, GSRTC ટિકિટ બુક કરી શકશો. તો ચાલોઅપને આ વિષે વધુ માહિતી મેળવીએ.
ઘરે બેઠા જાણો GSRTC બસ નો સમય તેમજ બસ નું લાઈવ લોકેશન
આ એપ્પ દ્વારા ગુજરાત ઓલ બસ ડેપો હેલ્પલાઇન નંબર, ટ્રેક બસ, ટિકિટ બુકિંગ અને બસના સમયપત્રક માટે ખૂબ જ ઉપયોગી એપ છે. એપ્લિકેશન પ્રકારો સાથે બસ નંબરો બતાવે છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એ ગુજરાત અને પડોશી રાજ્યો બંનેમાં બસ સેવાઓ અને GSRTC Bus PNR Status પ્રદાન કરતી એક પેસેન્જર પરિવહન સંસ્થા છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ બસ પૂરી પાડતી પેસેન્જર પરિવહન સંસ્થા છે.
About GSRTC Bus
પોસ્ટનું નામ | GSRTC BUS Online Services |
સંસ્થા | GSRTC Gujarat |
આર્ટિકલનો પ્રકાર | જાણવા જેવું |
Contact Number | 1800 233 666 |
વેબસાઈટ | gsrtc.in |
GSRTC એસ.ટી. બસોને ટ્રેક કેવી રીતે કરવું?
Step 1:- સૌપ્રથમ વેબસાઇટ લિન્ક:- http://www.gsrtc.in/vehcleStatus ખોલો.
Step 2:- તમારે Vehicle Numberમાં જે બસની નંબર પ્લેટ પર જે નંબર લખેલો હોય એ અહી નાખવાનો છે. ઉદાહરણ તરીકે જો તમારી બસનો નંબર “GJ18 Z 6858” છે તો તમારે “GJ -18-Z-6858” આવી રીતે નંબર ઉમેરવાનો રહેશે.
Step 3:- પછી Submit બટન દબાવવાનું છે.
GSRTC લાઇવ બસ ટ્રેકિંગ
આજે ટેક્નોલોજી ઘણી આગળ વધી ગઈ છે અને તેના કારણે જો આપણે ગુજરાત સરકારની બસમાં મુસાફરી કરતા હોઈએ તો આપણે બસના સમયપત્રક અને નકશા પર બસને ટ્રેક કરી શકીએ છીએ જેથી આપણને ખબર પડે કે બસ કેટલી દૂર પહોંચી છે. આજની પોસ્ટમાં, આપણે GSRTC બસને ઓનલાઈન કેવી રીતે ટ્રૅક કરવી તે શીખીશું (How To Track GSRTC Bus on Map in Gujarati?) અને હવે તમે માત્ર બસ નંબર દ્વારા કોઈપણ બસને ટ્રૅક કરી શકો છો.
GSRTC ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી
Step 1:- સૌપ્રથમ વેબસાઇટ લિન્ક:- https://www.gsrtc.in/OPRSOnline/prePrintTicket.do ખોલો.
Step 2:- તમારે Mobile Number માં ના ખાન માં તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
Step 3:- પછી Submit બટન દબાવવાનું છે.
Step 4:- નવા ટેબ માં તમારી બસ ની ટિકિટ ખુલી જશે.
GSRTC નજીકના સ્ટેશનો
- બે સ્ટેશનો વચ્ચે બસ શોધો
- નકશા પર લાઇવ બસ
- ETA શેર કરો
- શેડ્યૂલ તપાસો
- સેવાને તમારા મનપસંદ તરીકે સેટ કરો
જીએસઆરટીસી એપ્લીકેશન એન-રૂટ સ્ટેશનો પર રાજ્ય પરિવહન બસોના વાસ્તવિક સમયનો ઇટીએ અને નકશા પર જીએસઆરટીસી બસનું ચોક્કસ સ્થાન પ્રદાન કરે છે.
GSRTC BUS ની બધી જ માહિતી જોઈ શકશો જેમ કે
- બસનું નામ શું છે એટલે બસ ક્યાથી ક્યાં જવાની છે.
- બસનું આવતું સ્ટોપ કર્યું છે.
- બસ આવતા સ્ટોપ પર કઈ તારીખે અને કેટલા સમયે પહોચશે.
- બસ પહેલા સ્ટોપ પરથી ક્યારે ઉપળી હતી.
- બસનું પહેલાનું છેલ્લું સ્ટોપ કયું હતું.
- બસ પહેલા છેલ્લા સ્ટોપ પર કેટલા વાગે અને કઈ તારીખે પહોચી હતી.
- બસ ચાલુ છે કે બંધ તેનું સ્ટેટસ (Status) બતાવે છે. Ontrip એટલે બસ અત્યારે ચાલુ છે.
- બસની લાઈવ લોકેશન નકશામાં બતાવવામાં આવે છે.
જો તમે ગુજરાત સરકારની બસોમાં રેગ્યુલર મુસાફરી કરતાં હોય તો તમને આ વેબસાઇટ દ્વારા ખૂબ ફાયદો થશે અને તમારો સમય પણ બચતો રહેશે.
ST લાઇવ રિયલ ટાઇમ બસ ટ્રેકિંગ મહત્વ
- GSRTC ટ્રેક બસ સ્થાન
- GSRTC બસ ટ્રેકિંગ સિસ્ટમ
- GSRTC મારી બસને ટ્રૅક કરો
- GSRTC ટ્રેક બસ નંબર
- GSRTC ટ્રૅક PNR બસ સ્ટેટસ
- GSRTC બસ લાઈવ ટ્રેકિંગ
- GSRTC મારી બસ ક્યાં છે
GSRTC BUS ટ્રેકિંગ
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ એક પેસેન્જર ટ્રાન્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન છે જે ગુજરાત અને પડોશી રાજ્યો બંનેમાં બસ સેવાઓ પૂરી પાડે છે. જીએસઆરટીસી વ્હીકલ ટ્રેકિંગ એપ્લીકેશન એન-રૂટ સ્ટેશનો પર સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસોનો રીયલ ટાઈમ ETA અને નકશા પર જીએસઆરટીસી વાહન ચલાવવાનું ચોક્કસ સ્થાન પ્રદાન કરે છે.
Important Link
GSRTC Liv Bus tracking | Click Here |
GSRTC App | Click Here |
GSRTC Depo Helpline number | Click Here |
GSRTC ટિકિટ ડાઉનલોડ કરો | Click Here |
GSRTC ટિકિટ બુકિંગ માટે | Click Here |
GSRTC BUS માટે વારંવાર પુછાતા પશ્નો
GSRTC બસ નો સમય તેમજ બસ નું લાઈવ લોકેશન કેવી રીતે જોવું?
GSRTC બસ નો સમય તેમજ બસ નું લાઈવ લોકેશન જોવા www.gsrtc.in/vehcleStatus પર જવાનું રહશે.
GSRTC બસની ટિકિટ બુક કેવી રીતે કરવી?
GSRTC બસની ટિકિટ બુક કરવા gsrtc.in પર જવાનું રહશે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને જાણો GSRTC ST બસ ક્યાં પહોંચી છે તેમજ ઓનલાઈન ટિકિટ બુકિંગની માહિતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.