GSRTC Recruitment for 10 Pass

10 પાસ માટે GSRTC ભરતી, છેલ્લી તારીખ : 12-07-2023

10 પાસ માટે GSRTC ભરતી @ gsrtc.in : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)  પાલનપુર એ  એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે GSRTC પાલનપુરમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી 2023 માં કુલ ખાલી જગ્યાઓ છે.

Leave a Comment