GSSSB Laboratory Assistant Recruitment: લેબોરેટરી આસીસ્ટન્ટની પોસ્ટ માટે 221 પદો પર ભરતી શરૂ, અહીં મેળવી લો તમામ જાણકારી

GSSSB Laboratory Assistant Recruitment: GSSSB લેબોરેટરી મદદનીશ ભરતી: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગના નિયમંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંરર્ગો માટે વિવિધ પોસ્ટની કૂલ 221 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત લેબોરેટરી આસીસ્ટન્ટની કુલ 32 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

GSSSB Laboratory Assistant Recruitment: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે લેબોરેટરી આસીસ્ટન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, ભરતી અંગે મહત્વની તારીખો, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ આ પોસ્ટ અંત સુધી ચોક્કસ વાંચવી.

GSSSB લેબોરેટરી મદદનીશ ભરતી । હાઈલાઈટ

સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટ લેબોરેટરી આસીસ્ટન્ટ
જગ્યા 32
નોકરીનો પ્રકાર વર્ગ- 3, સરકારી
અરજી કરવાની છેલ્લી તારીખ 15-09-2024
ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/

પોસ્ટની વિગતો । GSSSB Laboratory Assistant Recruitment

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગના નિયમંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંરર્ગો લેબોરેટરી આસીસ્ટન્ટની પોસ્ટની ભરતી થવાની છે.

પોસ્ટ જૂથ જગ્યા
લેબોરેટરી આસીસ્ટન્ટ રસાયણ જૂથ 13
લેબોરેટરી આસીસ્ટન્ટ ભૌતિક જૂથ 9
લેબોરેટરી આસીસ્ટન્ટ બાયોલોજી જૂથ 8
લેબોરેટરી આસીસ્ટન્ટ ફોરેન્સીક સાયકોલોજી જૂથ 2
કુલ 32

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારો કેમિકલ એન્જીનિયરિંગ, ફોરેન્સિક સાયન્સ, ભૈતિક વિજ્ઞાન, ફોરેન્સીક નેનો ટેક્નોલોજી, ફોરેન્સીક ફાર્મસી જેવી ડીગ્રીઓ ધરાવતા હોવા જોઈએ.
  • ચોક્કસ જૂથ માટે શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

પગાર ધોરણ

  • લેબોરેટરી આસીસ્ટન્ટ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ માટે 26,000 રૂપિયા પ્રતિમાસ ફિક્સ પાગર મળશે.
  • ત્યારબાદ સરકારના ધારા ધોરણ અને પે સ્કેલ મૂજબનો પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

જ્યારે આ પોસ્ટ માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

પરીક્ષા ફી

કેટેગરી ફી
બિનઅનામત ₹500
અનામત ₹400

મહત્વની તારીખ

એપ્લિકેશન શરૂ થવાની તારીખ 1-09-2024
અરજીની અંતિમ તારીખ 15-09-2024

મહત્વની લિંક

 સત્તાવાર નોટિફિકેશન અહીં કલીક કરો 
વધુ માહિતી માટે અહીં કલીક કરો 

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  • ઓનલાઈન અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ પહેલા https://ojasgujarat.gov.in વેબસાઈટ પર જવું
  • ત્યારબાદ on line application માં apply પર click કરવું અને gsssb સિલેક્ટ કરવું
  • ઉમેદવારો જે પોસ્ટ માટે અરજી કરવી હોય એના પર ક્લિક કરી એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • ત્યારબાદ માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ફરી
  • છેલ્લે ફોર્મ સબમીટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

1. GSSSB લેબોરેટરી મદદનીશ ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
જવાબઃ GSSSB લેબોરેટરી મદદનીશ ભરતી સત્તાવાર વેબસાઇટ https:// gsssb.gujarat.gov.in છે.

2. GSSSB લેબોરેટરી મદદનીશ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબઃ GSSSB લેબોરેટરી મદદનીશ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 15-09-2024 છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને GSSSB Laboratory Assistant Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.